ETV Bharat / state

કોંગો ફિવરનો કહેર, મોરબીમાં નોંધાયા 2 પોઝિટિવ કેસ, આરોગ્ય તંત્ર હરકતમાં - etv bharat news

મોરબી: હળવદ નજીક 2 દિવસ પહેલા કોંગો ફીવરના 3 શંકાસ્પદ કેસો નોંધાયા હતા. જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હળવદમાં 2 કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોગ્ય તંત્રએ હળવદ દોડી જઈને અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન કામગીરી હાથ ધરી છે.

કોંગો ફિવરનો કહેર, મોરબીમાં નોંધાયા 2 પોઝિટિવ કેસ, આરોગ્ય તંત્ર હરકતમાં
author img

By

Published : Aug 29, 2019, 9:04 PM IST

મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી કોંગો ફીવરના કેસ અંગે મળતી સતાવાર માહિતી મુજબ, 2 દિવસ પહેલા હળવદ માળીયા હાઇવે પર આવેલ આસ્થા ટેકનોપ્લાસ્ટ કરખાનમાં કામ કરતા 3 મજૂરોને કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાતા ત્રણેયને તાકીદે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા.

મોરબીના આરોગ્ય તંત્રએ આ ત્રણેય દર્દીઓના રિપોર્ટ પુના ખાતે મોકલ્યા હતા. જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ અને 1 નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જો કે આ ત્રણેય દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે અને સ્વસ્થ હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.

2 દર્દીઓને કોંગો ફીવરના પોઝિટિવ રિપોર્ટ આવતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.જે. એમ. કતીરા તથા સી.એલ વારેવડીયા તેમની મેડિકલ ટીમ સાથે હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

કોંગો ફિવરનો કહેર, મોરબીમાં નોંધાયા 2 પોઝિટિવ કેસ, આરોગ્ય તંત્ર હરકતમાં
આરોગ્ય વિભાગ પાસેથી મળતી વધુ વિગત મુજબ, જે કંપનીમાં કોંગો ફિવરના કેસ જોવા મળ્યા છે ત્યા ૧ ટીમ મોકલવામાં આવી હતી. તેમજ અન્ય ચાર ટીમોએ 20 જેટલી ફેકટરીઓ, 5 જેટલી વાડીઓમાંથી જઈને સધન સર્વોલન્સ કરીને 393 ઘરમોં જઈ 1500થી વધુ લોકોને ચેક કર્યા હતા. તેમજ 11 વ્યક્તિઓને સાવચેતી રૂપે રાજકોટ મેડીકલ ઓફિસે ખાતે સારવાર માટે ખસેડાયા છે. આમ આરોગ્ય વિભાગે પુરતા પગલા લીધા છે. રોગ વધુ ન ફેલાય તેની પણ તકેદારી રાખવાનું કહ્યું છે.

Intro:gj_mrb_02_comobo _taav _visual_avb_gj10004
gj_mrb_02_comobo _taav _bite_avb_gj10004
gj_mrb_02_comobo _taav _script_avb_gj10004
Body:હળવદ નજીક બે દિવસ પહેલા કોંગો ફીવરના ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા હતા.જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.હળવદમાં બે કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અને આરોગ્ય તંત્રએ હળવદ દોડી જઈને અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન કામગીરી કરી છે.

મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી કોંગો ફીવરના કેસ અંગે મળતી સતાવાર માહિતી મુજબ બે દિવસ પહેલા હળવદ માળીયા હાઇવે પર આવેલ આસ્થા ટેકનોપ્લાસ્ટ કરખાનમાં કામ કરતા ત્રણ મજૂરોને કોંગો ફીવર શંકાસ્પદ લક્ષણો દેખાતા ત્રણેયને તાકીદે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા.આથી મોરબીના આરોગ્ય તંત્રએ આ ત્રણેય દર્દીઓના રોપોર્ટ પુના ખાતે મોકલ્યા હતા. જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.અને એક નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.જોકે આ ત્રણેય દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે અને સ્વસ્થ હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.બે દર્દીઓને કોંગો ફીવરના પોઝિટિવ રિપોર્ટ આવતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા તથા સી.એલ વારેવડીયા તેમની મેડિકલ ટીમ સાથે હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

તો આરોગ્ય વિભાગ પાસેથી મળતી વધુ વિગત મુજબ જે કમ્પની કેસ જોવા મળ્યા છે ત્યા ૧ ટીમ તેમજ અન્ય ચાર ટીમોએ ૨૦ જેટલા ફેકટરીઓ ૫ જેટલી વાડીઓમાંથી જી અને સધન સ્ર્વલેન્સ કરી ૩૯૩ ઘરમોં જઈ ૧૫૦૦ થી વધુ લોકોને ચેક કર્યા હતા તેમજ ૧૧ વ્યક્તિઓ સાવચેતી રૂપે રાજકોટ મેડીકલ ઓફિસે ખાતે સારવાર માટે ખસેડાયા છે આમ આરોગ્ય વિભાગે પૂરતા પગલા લીધા છે અને રોગ વધુ ન ફેલાય તેની પણ તકેદારી રાખી રહ્યું છે
બાઈટ : જે.એમ.કતીરા - જીલ્લા આરોગ્ય અધિકારી મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.