ETV Bharat / state

Child suicide in Morbi: મોરબીમાં મોબાઈલ રીપેરીંગ બાબતે બાળકનો આપઘાત - મોરબી હોસ્પિટલ

મોરબીના ઘૂટું રોડ પર (Morbi ghutu Road )આવેલ વિકાસ ટાઈલ્સ કંપનીમાં(Tax Tiles Company ) રહેતા શ્રમિક પરિવારનો 13 વર્ષનો પુત્ર સુભાષ રાજેન્દ્ર એડાર 13 વર્ષના સગીરનો મોબાઈલ બગડી જતા રીપેરીંગ મામલે પિતા સાથે મનદુઃખ થતા સગીરે લેબર કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત (Child suicide in Morbi )કર્યો છે. જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે (Morbi City Police )બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Child suicide in Morbi: મોરબીમાં મોબાઈલ રીપેરીંગ બાબતે બાળકનો આપઘાત

author img

By

Published : Dec 14, 2021, 3:16 PM IST

  • આજના યુગમાં સગીર વયના બાળકોના આપઘાતના બનાવો ચિંતાજનક વધારો
  • મોરબીમાં 13 વર્ષના બાળકનો આપઘાત
  • લેબર કવાર્ટરમાં બાળકે ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

મોરબીઃઆજના ઝડપી યુગમાં સગીર વયના બાળકોના આપઘાતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં 13 વર્ષના સગીરનો મોબાઈલ બગડી જતા રીપેરીંગ મામલે પિતા સાથે મનદુઃખ થતા સગીરે આપઘાત (Child suicide in Morbi )કર્યો હતો.

લેબર કવાર્ટરમાં બાળકે ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

મોરબીના ઘૂટું રોડ પર (Morbi ghutu Road )આવેલ વિકાસ ટાઈલ્સ કંપનીમાં (Tax Tiles Company ) રહેતા શ્રમિક પરિવારનો 13 વર્ષનો પુત્રનો મોબાઈલ બગડી જતા રીપેરીંગ મામલે પિતા સાથે મનદુઃખ થતા સગીરે લેબર કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં મોબાઈલ રીપેરીંગ બાબતે બાળકનો આપઘાત

મોબાઈલ રીપેરીંગ કરવવામાં થોડા દિવસો વીતી જતા બાળકનો આપઘાત

આ ઘટના મામલે તપાસ ચલાવતા તાલુકા પોલીસ મથકના જે જે ડાંગર પાસેથી મળતી માહિતી મુજબ સગીરનો મોબાઈલ બગડી ગયો હતો. જે રીપેર કરાવવા પિતાને કહ્યું હતું અને પિતાએ પગાર આવે બાદમાં મોબાઈલ રીપેર કરાવવાનું કહ્યું હતું અને થોડા દિવસો વીતી જતા સગીરને લાગી આવતા આપઘાત કર્યાનું ખુલ્યું છે. મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarat University Organic Farming: યુનિવર્સિટીમાં પ્રોફેસરો અને કર્મચારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે

આ પણ વાંચોઃ Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.