મોરબીઃ જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જિલ્લા કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી પીપળી ખાતે કરવામાં આવી હતી. જ્યારે શહેર કક્ષાની ઉજવણી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. સાથે જ મોરબી શહેર અને જિલ્લાની શાળા અને કોલેજોમાં પણ પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ટંકારા ખાતે ઉજવણી કરાઈ - Flagged at the hands of the collector
મોરબીમાં જિલ્લાકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ટંકારા ખાતે કરાઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી.
મોરબીઃ જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જિલ્લા કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી પીપળી ખાતે કરવામાં આવી હતી. જ્યારે શહેર કક્ષાની ઉજવણી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. સાથે જ મોરબી શહેર અને જિલ્લાની શાળા અને કોલેજોમાં પણ પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.
gj_mrb_01_republic_day_celebrate_visual_avb_gj10004
gj_mrb_01_republic_day_celebrate_script_avb_gj10004
location : tankara (morbi)
gj_mrb_01_republic_day_celebrate_avb_gj10004
Body:મોરબી જીલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ટંકારા ખાતે કરાઈ ભવ્ય ઉજવણી
આજે દેશના ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં પણ આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી હતી જેમાં જીલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત જીલ્લા કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જીલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી પીપળી ખાતે કરવામાં આવી હતી જયારે શહેર કક્ષાની ઉજવણી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી સાથે જ મોરબી શહેર અને જીલ્લાની શાળા અને કોલેજોમાં પણ પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી
બાઈટ : જે બી પટેલ – મોરબી જીલ્લા કલેકટર
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩