ETV Bharat / state

મોરબીમાં કુંવરજી બાવળિયાએ ગજવી સભા - BJP

મોરબીઃ લોકસભા ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ૨૩ એપ્રિલના રોજ યોજાનાર મતદાન પૂર્વે આખરી દિવસોમાં પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભા ગજવી રહ્યા છે. ગુરૂવારે મોરબીના મકનસર ગામે રાજ્યના કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ ચૂંટણી સભા ગજવી હતી.

BJP
author img

By

Published : Apr 19, 2019, 9:33 AM IST

મકનસર તેમજ ઘૂટું ગામે સભામાં કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ગત વખતે તેઓ મોહનભાઈ સામે હોય જયારે આ વખતે સાથે હોવાથી ૪૦ હજારથી વધુની લીડ તો એમને મળવાની જ છે. ઉપરાંત કોંગ્રેસે ક્યારેય કદર કરી નહીં અને ભાજપે તેમને માન સન્માન આપ્યું અને વિકાસનો સાથ તેમને આપ્યો. તેઓ કોળી સમાજને વિકાસના પંથે લઇ જશે અને કોળી સમાજ તેની સાથે હોવાનું જણાવ્યું હતું. મકનસર ગામે સ્થાનિક આગેવાન અને ઉદ્યોગપતિ સહિતનાઓએ આ વિસ્તારમાં રહેણાંક, ગામમાં રોડ અને દવાખાના સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી. ચૂંટણી બાદ તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી.

કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ સભાને સંબોધન કર્યું

R_GJ_MRB_06_18APR_KUVARJI_BAVALIYA_SABHA_BITE_AVB_RAVI

R_GJ_MRB_06_18APR_KUVARJI_BAVALIYA_SABHA_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_06_18APR_KUVARJI_BAVALIYA_SABHA_SCRIPT_AVB_RAVI      

        લોકસભા ચુંટણીમાં સમગ્ર ગુજરાતમાં તા. ૨૩ ના રોજ યોજાનાર મતદાન પૂર્વે આખરી દિવસોમાં પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે અને ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભા ગજવી રહ્યા છે જેમાં આજે મોરબીના મકનસર ગામે રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ ચુંટણી સભા ગજવી હતી મકનસર તેમજ ઘૂટું ગામે સભામાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ગત વખતે તેઓ મોહનભાઈ સામે હોય જયારે આ વખતે સાથે છે એટલે ૪૦ હજારથી વધુની લીડ તો એમને મળવાની જ છે તે ઉપરાંત કોંગ્રેસે ક્યારેય કદર કરી નહિ અને ભાજપે તેને માન સન્માન આપ્યું અને વિકાસનો સાથ તેમને આપ્યો તેઓ કોળી સમાજને વિકાસના પંથે લઇ જશે અને કોળી સમાજ તેની સાથે હોવાનું જણાવ્યું હતું તો મકનસર ગામે સ્થાનિક આગેવાન અને ઉદ્યોગપતિ સહિતનાઓએ આ વિસ્તારમાં રહેણાંક, ગામમાં રોડ અને દવાખાના સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી અને ચુંટણી બાદ તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસો કરાશે તેવી ખાતરી આપી હતી

બાઈટ : કુંવરજીભાઈ બાવળિયા – કેબીનેટ મંત્રી, ગુજરાત સરકાર  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.