ETV Bharat / state

PM અને સાંસદની જીતને લઇ રાખેલી માનતા સમર્થકે કરી પૂર્ણ - Maliya

મોરબી: લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને સાંસદ વિનોદ ચાવડા જીત મેળવે તે માટે એક સમર્થક દ્વારા માનતા કરવામાં આવી હતી. જે માનતા પૂર્ણ થવાથી તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

PM અને સાંસદની જીતને લઇ રાખેલી માનતા સમર્થકે કરી પૂર્ણ
author img

By

Published : Jul 2, 2019, 3:07 AM IST

Updated : Jul 2, 2019, 5:07 AM IST

શહેરમાં આવેલા માળીયા તાલુકાના ક્રિષ્નાનગર ગામના રહેવાસી દિલીપ કાંજીયાએ એક માનતા માની હતી. જેમાં લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને તેમજ વિનોદ ચાવડા સારી લીડથી જીત મેળવે તે હેતુથી ૩ કિમી દંડવત કરીને માતાજીના દર્શન કરવાની માનતા માની હતી.

લોકસભા ચૂંટણીના પરિણામોમાં સાંસદ વિનોદ ચાવડા જંગી લીડથી વિજયી બનતા દિલીપ કાંજીયા દ્વારા તાજેતરમાં માનતા પૂર્ણ કરવામાં આવી હતી. દિલીપ કાંજીયા નામના સમર્થકે ૩ કિમી દંડવત કરીને માનતા પૂર્ણ કરી હતી. સાથે જ માતાજીને તાવાનો પ્રસાદ કરીને ગામમાં પ્રસાદ વહેંચ્યો હતો. તેમજ વડાપ્રધાન મોદી દેશના વિકાસ કાર્યો કરતા રહે તે માટે માતાજીના આશિર્વાદ લીધા હતા.

Intro:R_GJ_MRB_07_01JUL_PM_VIJETA_MANTA_PHOTO_AV_RAVI
R_GJ_MRB_07_01JUL_PM_VIJETA_MANTA_SCRIPT_AV_RAVI
Body:માળીયાના સમર્થકે પીએમ અને સાંસદની જીત માટે રાખેલી માનતા પૂર્ણ કરી
         થોડા માસ પૂર્વે લોકસભા ચુંટણી યોજાઈ હતી જે ચુંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી અને સાંસદ વિનોદભાઈ ચાવડાની જીત માટે એક સમર્થકે માનતા રાખી હોય જે માનતા પૂર્ણ કરી તાવા પ્રસાદનું આયોજન કરાયું હતું
         માળીયા તાલુકાના ક્રિષ્નાનગર ગામના રહેવાસી દિલીપભાઈ કાંજીયાએ લોકસભા ચુંટણી સમયે નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને તેમજ વિનોદભાઈ ચાવડા સારી લીડથી જીત મેળવે તેવા હેતુથી ૩ કિલોમીટર દંડવત કરીને માતાજીના દર્શન કરવાની માનતા લીધી હોય અને લોકસભા ચુંટણીના પરિણામોમાં સાંસદ વિનોદભાઈ ચાવડા જંગી લીડથી વિજયી બનતા તાજેતરમાં માનતા પૂર્ણ કરવામાં આવી હતી દિલીપભાઈ કાંજીયા નામના સમર્થકે ૩ કિલોમીટર દંડવત કરીને માનતા પૂર્ણ કરી હતી સાથે જ માતાજીને તાવાનો પ્રસાદ કરીને ગામમાં પ્રસાદ વહેંચ્યો હતો તેમજ પીએમ મોદી દેશના વિકાસ કાર્યો કરતા રહે તે માટે માતાજીના આશીર્વાદ લીધા હતા
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
Last Updated : Jul 2, 2019, 5:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.