ઘોડાધ્રોઇ ડેમમાંથી ઝીકીયાળી, ચકમપર, જીવાપર, કેશવનગર, તળાવિયા શનાળા, બેલા, રંગપર, વાંકડા અને ખરેડાને પીવાનું પાણી પહોંચતું કરવા અંગેની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ મોરબી બાયપાસથી જુના સાદુળકા ગામ સુધીની પીવાના પાણીની પાઈપલાઈન તથા હાઇવેથી પીલુડી ગામ સુધીની પાઈપલાઈનનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું હતું.નર્મદા નહેરના ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ દ્વારા મોરબી તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
બ્રાહ્મણી ડેમ-2થી જૂના સાદુળકા સુધી પાઈપલાઈન નાખવાનું કામ હંગામી ધોરણે બંધ રાખીને ઢાંકીથી બ્રાહ્મણી ડેમ-2 સુધી પણ પાઈપલાઈન નાખવા તથા બ્રાહ્મણી ડેમ-2ને બાયપાસ કરીને ઢાંકીથી નવા સાદુળકા સુધી કેનાલ ડાયરેકટ કરી આપવાના વિષય પર પણ વિચારણા કરવામાં આવી હતી. આ મિટિંગમાં પૂર્વ ધારાસભ્ય, હળવદના ધારાસભ્ય સહિતના ભાજપના અગ્રણીઓ અને સરપંચો જોડાયા હતા.
ઘોડાધ્રોઈ ડેમમાંથી મોરબી તાલુકાના 9 ગામોને પીવાના પાણીની યોજના મંજૂર
મોરબી: ગાંધીનગર ખાતે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા તથા પાણી પૂરવઠા અને જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબીના પર્વ ધારાસભ્યએ એક મિટિંગનું આયોજન કર્યુ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા હતા.
ઘોડાધ્રોઇ ડેમમાંથી ઝીકીયાળી, ચકમપર, જીવાપર, કેશવનગર, તળાવિયા શનાળા, બેલા, રંગપર, વાંકડા અને ખરેડાને પીવાનું પાણી પહોંચતું કરવા અંગેની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ મોરબી બાયપાસથી જુના સાદુળકા ગામ સુધીની પીવાના પાણીની પાઈપલાઈન તથા હાઇવેથી પીલુડી ગામ સુધીની પાઈપલાઈનનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું હતું.નર્મદા નહેરના ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ દ્વારા મોરબી તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
બ્રાહ્મણી ડેમ-2થી જૂના સાદુળકા સુધી પાઈપલાઈન નાખવાનું કામ હંગામી ધોરણે બંધ રાખીને ઢાંકીથી બ્રાહ્મણી ડેમ-2 સુધી પણ પાઈપલાઈન નાખવા તથા બ્રાહ્મણી ડેમ-2ને બાયપાસ કરીને ઢાંકીથી નવા સાદુળકા સુધી કેનાલ ડાયરેકટ કરી આપવાના વિષય પર પણ વિચારણા કરવામાં આવી હતી. આ મિટિંગમાં પૂર્વ ધારાસભ્ય, હળવદના ધારાસભ્ય સહિતના ભાજપના અગ્રણીઓ અને સરપંચો જોડાયા હતા.
gj_mrb_01_dem_9village_pivana_pani_yojana_script_av_gj10004
gj_mrb_01_dem_9village_pivana_pani_yojana_av_gj10004
Body:ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા પાણી પૂરવઠા અને જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબીના પર્વ ધારાસભ્યએ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા હતા
ઘોડાધ્રોઇ ડેમમાંથી ઝીકીયાળી, ચકમપર, જીવાપર, કેશવનગર, તળાવિયા શનાળા, બેલા, રંગપર, વાંકડા અને ખરેડાને પીવાનું પાણી પહોંચતું કરવા અંગેની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી તેમજ મોરબી બાયપાસથી જુના સાદુળકા ગામ સુધીની પીવાના પાણીની પાઈપલાઈન તથા ને.હાઇવેથી પીલુડી ગામ સુધીની પાઈપલાઈનનું કામ પણ મંજુર કરવામાં આવ્યું હતું.નર્મદા નહેરના ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ દ્વારા મોરબી તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બ્રાહ્મણી ડેમ-૨ થી જુના સાદુળકા સુધી પાઈપલાઈન નાખવાનું કામ હંગામી ધોરણે બંધ રાખીને ઢાંકીથી બ્રાહ્મણી ડેમ-૨ સુધી પણ પાઈપલાઈન નાખવા તથા બ્રાહ્મણી ડેમ-૨ ને બાયપાસ કરીને ઢાંકીથી નવા સાદુળકા સુધી કેનાલ ડાયરેકટ કરી આપવાના વિષય પર પણ વિચારણા કરવામાં આવેલ.આ મીટીંગમાં પૂર્વ ધારાસભ્ય, હળવદના ધારાસભ્ય સહિતના ભાજપના અગ્રણીઓ અને સરપંચો જોડાયા હતા
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩