ETV Bharat / state

મોરબીમાં આંગવાડી કેન્દ્રના વર્કર અને હેલ્પરનું ફરિયાદો બાદ રાજીનામું - GUJARATINEWS

મોરબી:શહેરના આંગણવાડી કેન્દ્રમાં સરકાર દ્વારા અપાતા નાસ્તા અને રાશનમાં અનિયમિતતાની ફરિયાદો મળી હતી. જે મામલે નોટીસ પાઠવ્યા બાદ વર્કર અને હેલ્પર બંનેએ રાજીનામું આપ્યુ છે.

મોરબીમાં આંગવાડી કેન્દ્રના વર્કર અને હેલ્પરે આપ્યું રાજીનામું
author img

By

Published : May 6, 2019, 9:59 AM IST

મોરબીના બોરિયાપાટી આંગણવાડી કેન્દ્રમાં સુપરવાઈઝરે મુલાકાત લીધી હતી. જે દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં અપાતા નાસ્તા અને ટેક હોમ રાશન લાભાર્થીને નિયમોનુસાર જથ્થો ન મળવાની ફરિયાદો મળી હતી. જે અંગે ICDS ટીમ દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં વર્કર અને હેલ્પરને સરકારી સામાન સાથે છેતરપીંડી કરવા બદલ નોટીસ આપવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેની જાણ થતાં વર્કર દ્વારા તમામ પોષણ સામગ્રીનો જથ્થો પરત કરવામાં આવ્યો હતો. નિયમોનુસાર કામગીરી કરવા સક્ષમ ના હોવાથી વર્કર અને હેલ્પર બંને રાજીનામું આપ્યુ હતુ. જેની માનદ સેવા સમાપ્ત કરવામાં આવી છે.

R_GJ_MRB_02_06MAY_MORBI_AANGANVADI_RAJINAMU_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_06MAY_MORBI_AANGANVADI_RAJINAMU_SCRIPT_AV_RAVI

મોરબીની બોરિયાપાટી આંગવાડી કેન્દ્રના વર્કર અને હેલ્પરનું રાજીનામું

સરકારી સામાન સાથે છેતરપીંડીની નોટીસ બાદ રાજીનામાં

        મોરબીના આંગણવાડી કેન્દ્રમાં સરકાર દ્વારા અપાતા નાસ્તા અને રાશનમાં અનિયમિતતાની ફરિયાદો મળી હતી અને જે મામલે નોટીસ પાઠવ્યા બાદ વર્કર અને હેલ્પર બંનેએ રાજીનામું આપી દીધું છે

        મોરબીના બોરિયાપાટી આંગણવાડી કેન્દ્રમાં સુપરવાઈઝરની રૂટીન મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં અપાતા નાસ્તા અને ટેક હોમ રાશન લાભાર્થીને નિયમોનુસાર જથ્થો ના મળવાની ફરિયાદો મળી હતી જે અંગે આઈસીડીએસ ટીમ દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી અને પંચરોજ કામ કરેલ જેમાં વર્કર અને હેલ્પરને સરકારી સામાન સાથે છેતરપીંડી કરવા બદલ નોટીસ આપવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવ્યું જેની જાણ થતા વર્કર દ્વારા તમામ પોષણ સામગ્રીનો જથ્થો પરત કરવામાં આવ્યો છે અને નિયમોનુસાર કામગીરી કરવા સક્ષમ ના હોય જેથી વર્કર અને હેલ્પર બંને દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે જેની માનદ સેવા સમાપ્ત કરવામાં આવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.