બનાવની મળતી વિગત મુજબ, માળિયા તાલુકાના સુરજબારી પુલ નજીક શુક્રવારની બપોર કચ્છના ભુજથી જામનગર તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ પલટી ગઈ હતી. જેમાં 20 મુસાફરોમાંથી 4ને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતાં.
માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં 4 મુસાફરો ઈજાગ્રસ્ત - મોરબી અકસ્માત ન્યુઝ
મોરબી: માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર મુસાફરોમાંથી 4ને ઈજા થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા.
માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા ચાર મુસાફરોને ઈજા
બનાવની મળતી વિગત મુજબ, માળિયા તાલુકાના સુરજબારી પુલ નજીક શુક્રવારની બપોર કચ્છના ભુજથી જામનગર તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ પલટી ગઈ હતી. જેમાં 20 મુસાફરોમાંથી 4ને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતાં.
Intro:gj_mrb_04_bus_palti_visual_av_gj10004
gj_mrb_04_bus_palti_photo_av_gj10004
gj_mrb_04_bus_palti_script_av_gj10004
લોકેશન : માળિયા
gj_mrb_04_bus_palti_av_gj10004
Body:માળિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા ચાર મુસાફરોને ઈજા
માળિયા નજીક આજે બપોરના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા જેમાં સવાર મુસાફરોમાંથી ૪ ને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
બનાવની મળતી વિગત મુજબ માળિયા તાલુકાના સુરજબારી પુલ નજીક બપોરના સમયે એક બસ કચ્છના ભુજથી જામનગર તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ જતી હતી જેમાં ૨૦ જેટલા મુસાફરો સવાર હતા કોઈ કારણોસર બસ જયારે સુરજબારી પુલ નજીક પોહચી ત્યારે બસ પલટી મારી જતા જેમાં સવાર મુસાફરોમાંથી ૪ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પ્તીલ ખસેડવામાં આવ્યો હતા પણ બસ ક્યાં કારણોસર પલટી મારી તે જાણી શકાયું નથી પણ સુત્રોમાંથી મળતી વિગત મુજબ કોઈ જાનહાની થઈ નથી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩