ETV Bharat / state

​​​​​​​મોરબીના લખધીરપુર રોડ નજીક એમ્બ્યુલન્સ અને ટ્રેઇલરની ટક્કર - TRAILER

મોરબીમાં લખધીરપુર રોડ નજીક ટ્રેઈલર ચાલકે એમ્બ્યુલન્સને અડફેટે ચઢાવતા એમ્બ્યુલન્સમાં નુકશાન થયુ છે. જે અંગે પોલીસ મથકે ટ્રેઈલર ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

MRB
author img

By

Published : May 16, 2019, 9:46 AM IST

મોરબી પંથકમાં અકસ્માતની વધુ એખ ઘટના સામે આવી છે. અકસ્માત થતાં પીડિતોના રાહત અને બચાવ માટે આવતી એમ્બ્યુલન્સ આ વખતે અકસ્માતનો ભોગ બની છે. ટ્રેઇલરના ચાલકે ૧૦૮ ને ઠોકરે ચડાવી હતી. જ્યાં એમ્બ્યુલન્સને નુકસાન થયાની ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોડિયા તાલુકાના તારાણા ગામના રહેવાસી હરદેવસિંહ બાલુભા જાડેજા (ઉ.વ.૨૭) બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ૧૦૮ એમ્બ્યુલન્સ નં જીજે ૧૮ જી ૮૨૯૯ લઈને મોરબી વાંકાનેર હાઈવે પરના લખધીરપુર રોડના નાકા પાસેથી સર્વિસ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટ્રેઇલર નંબર આર.જે. ૧૪ જીએચ ૦૩૨૬ ના ચાલકે એમ્બ્યુલન્સને ટક્કર મારી આગળના ખાલી સાઈડ દરવાજાના ભાગે તથા બમ્પર અને બોનેટના ભાગે નુકશાન પહોંચાડ્યુ હતુ. તેમજ સાઈડ ગ્લાસ અને આગળનો કાચ તોડી નુકશાન કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બી ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_MRB_01_16MAY_MORBI_AMBULANCE_ACCIDENT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_16MAY_MORBI_AMBULANCE_ACCIDENT_SCRIPT_AV_RAVI

મોરબીના લખધીરપુર રોડ નજીક એમ્બ્યુલન્સ અને ટ્રેઇલરની ટક્કર

એમ્બ્યુલન્સમાં નુકશાની કર્યાની પોલીસ ફરિયાદ

        મોરબી પંથકમાં છાશવારે અકસ્માતો સર્જાતા રહેતા હોય છે અને અકસ્માતોના બનાવમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવવા સતત દોડતી રહે છે જોકે અકસ્માતોના બનાવથી એમ્બ્યુલન્સ પણ બચી સકી નથી અને ટ્રેઇલરના ચાલકે ૧૦૮ ને ઠોકરે ચડાવતા નુકશાન થયાની ફરિયાદ નોંધાઈ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જોડિયા તાલુકાના તારાણા ગામના રહેવાસી હરદેવસિંહ બાલુભા જાડેજા (ઉ.વ.૨૭) બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે ૧૦૮ એમ્બ્યુલન્સ નં જીજે ૧૮ જી ૮૨૯૯ લઈને મોરબી વાંકાનેર હાઈવે પરના લખધીરપુર રોડના નાકા પાસેથી સર્વિસ રોડ પરથી પસાર થતા હોય ત્યારે ટ્રેઇલર નં આરજે ૧૪ જીએચ ૦૩૨૬ ના ચાલકે એમ્બ્યુલન્સને અકસ્માત કરી આગળના ખાલી સાઈડ દરવાજાના ભાગે તથા બમ્પર અને બોનેટના ભાગે ઘોબા પાડી તેમજ સાઈડ ગ્લાસ અને આગળનો કાચ તોડી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.