ETV Bharat / state

મોરબીમાં 22 વર્ષની યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરીયાદ - Gujarat Police

મોરબીઃ આપણા સમાજમાં સ્ત્રીઓ સાથે દુષ્કર્મના થયાના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે ત્યારે હાલમાં જ મોરબીની 22 વર્ષીય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી શારીરીક સંબંધ બાંધી ગર્ભ રાખ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંતર્ગત મોરીબી પોલીસ બી ડીવીઝને વધુ તપાસ હાથ ધરી છે.

ફોટો
author img

By

Published : Apr 8, 2019, 9:38 AM IST

માહિતી પ્રમાણે, મોરબી શહેરના મધ્ય વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વીસીપરાના જીવણ જયંતી બારૈયા નામના યુવાને ભોગ બનનાર યુવતી સાથે પરિચયમાં આવી તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. જીવણે યુવતીને પત્નીની જેમ રાખવા મૈત્રી કરારનો ભરોસો આપી અનેક વખત મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભ રાખી દીધો છે. જેથી બી ડીવીઝન પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને પગલે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરીછે. તેમજ ભોગ બનનાર યુવતીના મેડીકલ ચેકઅપ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

R_GJ_MRB_01_08APR_YUVTI_DUSHKARM_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_08APR_YUVTI_DUSHKARM_FARIYAD_SCRIPT_AV_RAVI

મોરબીમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખ્યાની ફરિયાદ

 બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી

        મોરબીની રહેવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ બી ડીવીઝન ખાતે ભોગ બનનારે નોંધાવી છે જે ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ ચલાવી છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના મધ્યે આવેલ વિસ્તારની રહેવાસી ૨૨ વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીવણ જયંતી બારૈયા (ઉ.વ.૨૬) નામનો કોળી યુવાન રહે વીસીપરા સ્મશાન વાળાએ ભોગ બનનાર યુવતી સાથે પરિચયમાં આવી તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો અને ભોગ બનનાર યુવતીને પત્નીની જેમ રાખવા મૈત્રી કરારનો ભરોસો આપી અનેક વખત મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને પગલે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કવાયત આદરી છે તેમજ ભોગ બનનાર યુવતીના મેડીકલ ચેકઅપ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.