ETV Bharat / state

મોરબીના હળવદમાં જુગાર રમતા 6 ઝડપાયા, 3.85 લાખનો મુદ્દામાલ જપ્ત - ravi motwani

મોરબીઃ હળવદના રણમલપુર ગામમાં આવેલી વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની માહિતીને આધારે પોલીસે દરોડા પાડયા હતા. પોલીસની રેઈડમાં જુગાર રમતા 6 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ છાપામાં વાડીનો માલિક નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 3.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

હળવદના રણમલપુરમાં વાડીમાં જુગાર રમતા 6 ઝડપાયા 1 ફરાર, 3.85 લાખનો મુદ્દામાલ જપ્ત
author img

By

Published : May 19, 2019, 8:23 PM IST

મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હળવદના PI એમ. આર. સોલંકી અને PSI પી. જી. પનારા સહિતની ટીમે માહિતીના આધારે છાપો માર્યો હતો. રણમલપુર ગામમાં ગીરીશભાઈ જગદીશભાઈ પટેલની વાડીની ઓરડીમાં પાના-પત્તાનો જુગાર ચાલી રહ્યો હતો.

તે જ સમયે પોલીસે અચાનક રેઇડ પાડીને જુગાર રમી રહેલા ભરત મગન ગોપાણી, સુરેશ જગદીશ પારેજીયા, અશોક નાગજી કોળી, અજીત સોમા કોળી રહે, રમેશ રૂપા કોળી, નિઝામ વલીમંહમદ ભટ્ટીને દબોચી લીધા હતાં. જો કે, વાડીનો માલિક ગીરીશ જગદીશ પટેલ પોલીસને ચકમો આપી ફરાર થયો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 83,900, મોબાઇલ નંગ 4 કિંમત 2,000 અને ઈકો ગાડી નંબર GJ 36 B 8527 મળી કુલ 3,85,900નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_MRB_04_19MAY_HALVAD_JUGAR_RAID_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_19MAY_HALVAD_JUGAR_RAID_SCRIPT_AV_RAVI

હળવદના રણમલપુરમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા છ ઝડપાયા, એક ફરાર

રોકડ કાર શીત ૩.૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત

        હળવદના રણમલપુર ગામમાં આવેલી વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમતા છને ઝડપી લઈને ૩.૮૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે વાડી માલિક નાસી જવામાં સફળ રહ્યો છે જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી હળવદ પીઆઇ એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી જી પનારા સહિતની ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ ગીરીશભાઈ જગદીશભાઈ પટેલ વાડીની ઓરડીમાં દરોડો કર્યો હતો જે દરોડામાં જુગાર રમી રહેલા ભરતભાઈ મગનભાઈ ગોપાણી રહે, ઘનશ્યામગઢ, સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા રહે, રણમલપુર, અશોકભાઈ નાગજીભાઈ  કોળી રહે ગોરી દરવાજા હળવદ, અજીત સોમાભાઈ કોળી રહે,ગોરીદરવાજે, હળવદ, રમેશ રૂપાભાઈ કોળી  રહે, હળવદ અને નિઝામ વલી મોહમ્મદ ભટ્ટી રહે ગોરી દરવાજા હળવદ એમ છ જુગારીઓને ઝડપી લઈને રોકડા રૂપિયા ૮૩,૯૦૦ તથા મોબાઇલ ૪ કિંમત ૨૦૦૦, ઈકો ગાડી નંબર જીજે ૩૬ બી ૮૫૨૭  રૂપિયા ૩ લાખ સહીત કુલ રૂ, ૩.૮૫.૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે 

જયારે દરોડા દરમિયાન વાડી માલિક ગીરીશભાઈ જગદીશભાઈ પટેલ રહે રણમલપુર વાળો નાસી ગયો હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.