ETV Bharat / state

વાંકાનેરમાં ઘરેથી કાઢી મુકાયેલી માતા અને પુત્રીનું 181ની ટીમે કરાવ્યું મિલન - અભયમ ટીમની કામગીરી

મોરબી: વાંકાનેર પંથકમાં એક મહિલા મળી આવતા 181 ટીમ દોડી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેનું 4 મહિનાની બાળકી સાથે પુનઃ મિલન કરાવ્યું હતું

181 team mates mother and daughter
વાંકાનેરમાં ઘરેથી કાઢી મુકાયેલી માતા અને પુત્રીનું 181ની ટીમે મિલન કરાવ્યું
author img

By

Published : Dec 14, 2019, 8:45 PM IST

વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં એક મહિલાને ઘરેથી કાઢી મુકવામાં આવી હતી. મહિલા રખડતી ભટકતી હાલતમાં હોવાથી મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સિલર ભટ્ટ પિન્કી, કોન્સ્ટેબલ રૂપલબેન છૈયા અને પાઈલોટ દેવજીભાઈની ટીમ સ્થળ પર પહોંચી હતી.

મહિલા સાથે મારઝૂડ કરીને ઘરેથી કાઢી મૂકી હોય અને પરિણીત મહિલાને 4 માસની બાળકી હોય જેથી માતા ખુબ ચિંતાતુર હતી. જે મહિલાનું 181 ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું અને પરિવારની તમામ વિગતો મેળવીને મહિલાની સમજાવટ કરી હતી. તેમજ કાયદાકીય માહિતી આપીને મહિલાના ઘરે પહોંચીને તેની બાળકી પરત અપાવી હતી. બંનેની સમજાવટ કરતા સમાધાન થયું હતું.

Intro:gj_mrb_04_181_team_help_woman_photo_av_gj10004
gj_mrb_04_181_team_help_woman_script_av_gj10004

gj_mrb_04_181_team_help_woman_av_gj10004
Body:વાંકાનેરમાં ઘરેથી કાઢી મુકાયેલી માતા અને પુત્રીનું ૧૮૧ ટીમે મિલન કરાવ્યું
મારઝૂડ કરી ઘરેથી કાઢી મુકેલી મહિલાની મદદે આવી ૧૮૧ ટીમ
         વાંકાનેર પંથકમાં એક મહિલા મળી આવતા ૧૮૧ ટીમ દોડી ગઈ હતી અને મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેનું ચાર મહિનાની બાળકી સાથે પુનઃ મિલન કરાવ્યું હતું
         બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં એક મહિલાને ઘરેથી કાઢી મુકવામાં આવી હોય અને મહિલા રખડતી ભટકતી હાલતમાં હોય તેવી જાણ થતા મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના કાઉન્સેલર ભટ્ટી પીન્કી, કોન્સ્ટેબલ રૂપલબેન છૈયા અને પાઈલોટ દેવજીભાઈની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને મારપીટ કરીને ઘરેથી કાઢી મૂકી હોય અને પરિણીત મહિલાને ચાર માસની બાળકી હોય જેથી માતા ખુબ ચિંતાતુર હતી જે મહિલાનું ૧૮૧ ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું અને પરિવારની તમામ વિગતો મેળવીને મહિલાની સમજાવટ કરી હતી તેમજ કાયદાકીય માહિતી આપીને મહિલાના ઘરે પહોંચીને તેની બાળકી પરત અપાવી હતી તેમજ બંનેની સમજાવટ કરતા સમાધાન થયું હતું
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.