ETV Bharat / state

મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી બ્યુટી મેકરે કર્યો આપધાત - gujarat

મહેસાણા: જિલ્લામાં કાળા નાણાના વેપારનો કારોબાર પૂરજોશમાં ધમધમી રહ્યો છે. ત્યારે કાયદાઓ અને નિયમો વિરુદ્ધ ચાલતા આવા કાળા કારોબારથી નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. કાંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના પીલાજી ગંજ વિસ્તારમાં વ્યાજ ખોરના કાળા કારોબારે એક યુવકનો જીવ લીધો છે.

મહેસાણામાં કાળા કારોબારે યુવકનો લીધો જીવ
author img

By

Published : Jun 25, 2019, 1:23 PM IST

નાણાના કાળા વેપારનો કારોબાર પુરજોશમાં વધી રહ્યો છે. ત્યારે દિનપ્રતિ દિન આપધાતના કિસ્સા સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં શ્રમજીવીઓ અને વેપારી-ધંધાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. મહેસાણા પીલાજી ગંજ વિસ્તરમાં આનંદ બ્યુટી પાર્લર ચલાવતા યુવકે પોતાના પાર્લરમાં જ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો છે. જેની જાણ થતા મૃતક યુવકનો પરિવાર અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. યુવકે આપઘાત પહેલા પોતાના પિતાને ફોન પર વ્યાજખોરીના ત્રાસથી યુવક આપઘાત કરવા મજબૂર થયો હોવાનું ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી બ્યુટી મેકરે કર્યો આપધાત

મૃતકના પરિવાર જનોના જણાવ્યા અનુસાર મૃતક અમિત નાઈ પર કોઈ વ્યાજખોરોના ફોન અને ધમકી આવતી હતી. જેને પગલે એક વર્ષ પહેલા પણ પોલીસની મદદ માંગવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ પગલાં ભર્યા ન હતા. વ્યાજ ખોરો બેફામ બની વધુ ધમકીઓ આપતા અંતે મૃતક અમિત આપઘાત કર્યો હોવાનો આરોપ વ્યાજખોરો સામે લગાવવામાં આવ્યો છે. પરિવારે યોગ્ય ન્યાય મળે તેવી આશા પણ વ્યક્ત કરી છે.

આ સમગ્ર મામલાને પોલીસ તંત્રના સુરક્ષા સલામતી અને શાંતિના દાવાકાવા પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં નાણાંકીય વ્યવહારોના કાળા બજારનો અંત ક્યારે આવે છે. તે તો જોવાનું રહ્યું...!

Intro:મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસ થી બ્યુટી મેકરે ગળે ટુંપો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહેસાણા જિલ્લામાં વાયદા કે હવાલા અને સટ્ટા બજાર તેજ છે તો નાણાંના કાળા વેપારનો કારોબાર પણ અહીં જ પુરજોશમાં ધપધપી રહ્યો છે ત્યારે કાયદાઓ અને નિયમો વિરુદ્ધ ચાલતા આવા કાળા કારોબાર થી જોલ્લાના નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે કાંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મહેસાણાના પીલાજી ગંજ વિસ્તારમાં આવેલ આનંદ બ્યુટી પાર્લર માંથી કે જ્યાં વ્યાજ ખોરીના કાળા કારોબારે લીધો છે યુવકનો જીવ .... Body:મહેસાણા જિલ્લામાં શ્રમજીવીઓ અને વેપારી-ધંધાર્થીઓની સંખ્યા ઘણી છે જ્યાં સંખ્યા પ્રમાણે ધંધા રોજગારનું પ્રમાણ જોઈએ તો ગણું મુશ્કેલીઓ ભર્યું છે ત્યાં આવી જ પરિસ્થિતિ વચ્ચે જીવતા અને મહેસાણા પીલાજી ગંજ વિસ્તરમાં આનંદ બ્યુટી પાર્લર ચલાવતા બ્યુટી મેકર એક યુવકે પોતાના પાર્લરમાં જ ગળે ટુંપો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાનો બનાવ પામ્યો છે જેની જાણ થતા મૃતક યુવકનો પરિવાર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે યુવકે આપઘાત કરતા પહેલા પોતાના પિતાને ફોન કરી અપઘાતનું કારણ જણાવતા વ્યાજખોરીના ત્રાસ થી યુવકે આપઘાત કરવા મજબૂર થયો હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો ત્યારે મૃતકના પરિવાર જનોએ દીકરાના મોતને પગલે આક્રંદ સાથે રુદન કરતા પંથકમાં ગમગીની પ્રસરી જવા પામી હતી

બાઈટ 01 : પ્રકાશ નાયી, મૃતકનો ભાઈ

બાઈટ 02 :અનિતા નાયી, મૃતકની બહેન

મૃતકના પરિવાર જનોના જણાવ્યા અનુસાર મૃતક અમિત નાઈ પર કોઈ વ્યાજખોરોના ફોન અને ધમકી આવતી હતી જેને પગલે એક વર્ષ ઓહેલ પણ પોલીસની મદદ માનગવામાં આવી હતી જોકે પોલીસે પણ કોઈ પગલાં ભર્યા ન હોઈ વ્યાજ ખોરો બેફામ બની વધુ ધમકીઓ આપતા આખરે મૃતક અમિત ત્રાસ સહન નનકરી શકતા તેને આપઘાત કર્યો હોવાનો આરોપ વ્યાજખોરો સામે લગાવવામાં આવ્યો છે ત્યારે પરિવારે યોગ્ય ન્યાય મળે તેવી આશા પણ વ્યક્ત કરી છે જોકે આ સમગ્ર મામલાને જોતા પોલીસ તંત્રના સુરક્ષા સલામતી અને શાંતિ ના દાવાકાવા પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે તો પોલીસ તંત્ર દ્વારા ઘટના બાબતે લાંબા સમય સુધી પડદો ઢાંકી રાખવામાં આવ્યો છે તો પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી ત્યારે હવે મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં નાણાંકીય વ્યવહારોના કાળા બજારનો અંત ક્યારે આવે છે તે તો જોવું જ રહ્યું...!

Conclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.