ETV Bharat / state

ખેરાલુ પેટાચૂંટણી: કલાકાર યોગેશ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો

author img

By

Published : Oct 15, 2019, 6:44 PM IST

Updated : Oct 16, 2019, 4:51 AM IST

મહેસાણા: ખેરાલુ બેઠક પર આગામી 21 તારીખે પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ સહિતના ઉમેદવારો હાલ તડામાર તૈયારી સાથે પ્રચારમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે ભાજપ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ જાહેરસભામાં લોક કલાકાર યોગેશ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

Yogesh Gadhvi joined the BJP campaign

શબ્દ, સાહિત્ય અને સંસ્કૃતિના ત્રિભેટે ઉભેલા લોકલાડીલા કલાકાર એવા યોગેશ ગઢવીએ રાજ્યમાં યોજનારી વિધાનસભા પેટાચૂંટણીઓ પૈકીની ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારને જીત અપાવવા માટે ચૂંટણી પ્રચારમાં પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

ખેરાલુ પેટાચૂંટણી: કલાકાર યોગેશ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો

સામાન્ય રીતે એક કલાકર પોતાની કલાથી શ્રોતાઓમાં લોકપ્રિય હોય જ છે, અને માટે જ યોગેશ ગઢવી પણ આજે ભાજપ તરફી મતદાન કરાવાના આશય સાથે પ્રચારમાં જોડાયા હતા. અહીં પોતાના ભાષણમાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

યોગેશ ગઢવીએ અહીં આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આ ચૂંટણીમાં ભાજપ ફરી એક વાર જીતશે.

Intro:ખેરાલુ પેટા ચૂંટણીમાં યોગેશ ગઢવીએ પોતાની કલા પ્રદર્શિત કરી ભાજપના પ્રચારમાં સહયોગ આપ્યો

Body:શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિના ત્રિબેટે ઉભેલા રાજ્યના લોકલાડીલા કલાકાર એવા યોગેશભાઈ ગઢવીએ રાજ્યમાં યીજનારી વિધાનસભા પેટા ચૂંટણીઓ પૈકીની ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર ને જીત અપાવવા ચૂંટણી પ્રચાર માટે પોતાની આગવી શૈલીમાં કલાવારસાને પ્રદર્શીત કરતા ખેરાલુ ખાતે હાજરી આપી હતી સામાન્ય રીતે એક કલાકર પોતાની કલા થી શ્રોતાઓમાં લોકપ્રિય જોય છે અને માટે જ યોગેશભાઈ રાષ્ટ્રના વિકાસની વાટે દોડી રહેલી ભાજપ સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે હર્ષની લાગણી દર્શાવતા આજે રાષ્ટ્રમાં વિકાસની રાજનીતિ ચાલી છે માટે આજે ખેરાલુમાં પણ હર્ષોઉલાસ સાથે મતદારોએ નક્કી કર્યું છે કે હવે વિકાસનો જ માર્ગ જોવે છે તેવી વાત સાથે ભાજપ ખેરાલુ બેઠક જીતશે જ તેવી આશા વ્યક્ત કરી છે

Conclusion:બાઈટ 01 : યોગેશભાઈ ગઢવી, ભાજપ . પ્રચારક રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
Last Updated : Oct 16, 2019, 4:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.