ETV Bharat / state

Walk In Vaccination Campaign : મહેસાણા જિલ્લામાં 150 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ

રાજ્ય સરકાર દ્વારા આજે 21 જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન ( Walk In Vaccination Campaign ) શરુ કરવામાં આવ્યું છે. ત્યારે, મહેસાણા જિલ્લાના 150 કેન્દ્રો પર રસીકરણ( Vaccination Center Anand )ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આથી, યુવાનોએ ઉત્સાહભેર રસીકરણ કેન્દ્રો પર આવી રસી મુકાવી હતી.

Walk In Vaccination Campaign mahesana
મહેસાણા જિલ્લામાં 150 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ
author img

By

Published : Jun 21, 2021, 8:16 PM IST

  • જિલ્લામાં 150 કેન્દ્રો પર રસીકરણ કરાયું
  • 25 કેન્દ્રો પર અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
  • મહાઅભિયાનની શરૂઆતમાં સુચારુ આયોજન જોવા મળ્યું

મહેસાણા: જિલ્લામાં કોરોના રસીકરણ માટે આજે સોમવારે 150 કેન્દ્રો પર 18થી 45 વય જૂથના લોકો માટે સ્થળ પર રજિસ્ટ્રેશનની વ્યવસ્થા સાથે રસીકરણ કરતા મહા અભિયાન ( Walk In Vaccination Campaign ) ની શરૂઆત કરાઈ છે. જિલ્લાના 150 પૈકી 25 સ્થળોએ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં રસીકરણના આ મહાભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે, ઉત્સાહભેર યુવાઓએ રસીકરણ ( Vaccination Center Mahesana )કેન્દ્રો પર આવી રસી મુકાવી હતી.

Walk In Vaccination Campaign mahesana
મહેસાણા જિલ્લામાં 150 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ

આ પણ વાંચો: રાજ્ય સરકાર રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન શરુ

કેન્દ્રો પર સમગ્ર દિવસ દરમિયાન રસીકરણ

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારના આ મહા અભિયાનને વેગ આપતા જિલ્લાના વિવિધ સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રો સહિતના સ્થળોએ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવતા 18થી 45 વય જૂથના લોકોને રસી મુકવામાં આવી હતી. એક તરફ, જિલ્લામાં કેટલાક કેન્દ્રો પર રસીકરણની કામગીરીએ બપોરના સમયે વિરામ લીધો હતો. તો બીજી તરફ કેટલાક કેન્દ્રો પર સમગ્ર દિવસ દરમિયાન રસીકરણ ચાલ્યું હતું. આ રસીકરણ અભિયાનમાં લાભાર્થીને નિઃશુલ્ક રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોલવડા Vaccine Centerની મુલાકાત લીધી, લોકોને કરી ખાસ અપીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.