મહેસાણામાં લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મધક સુધી આવી પહ્યોચ્યા છે. વહેલી સવારથી જ મતદારો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મધક સુધી આવી પહ્યોચ્યા છે.
મહેસાણામાં મતદાનનો પ્રારંભ - msn
મહેસાણાઃ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. જેમાં રાજ્ય ભરમાં 26 બેઠક પર 371 ઉમેદવારો વચ્ચે મહાજંગ શરૂ થઈ ગઈ છે. ત્યારે મહેસાણામાં પણ લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે.
સ્પોટ ફોટો
મહેસાણામાં લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મધક સુધી આવી પહ્યોચ્યા છે. વહેલી સવારથી જ મતદારો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મધક સુધી આવી પહ્યોચ્યા છે.
Intro:મહેસાણામાં લોકશાહીના પર્વ ની ઉજવણી શરૂ થઈ ચૂકી છે, વહેલી સવાર થી જ મતદારો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મધક સુધી આવી પહ્યોચ્યા છે
Body:મતદાન શરૃ
મહેસાણા લોકસભા માં 16 લાખ ઉપરાંત મતદારોને મળ્યો છે મતાધિકાર
Conclusion:રોનક પંચાલ ઇટીવી ભારત મહેસાણા