ETV Bharat / state

ભાજપને સમર્થન કરતા મહેસાણાના યુવાનો વડનગરથી ઉંઝા સુધી કરશે પદયાત્રા - Gujarati News

મહેસાણાઃ મહેસાણા લોકસભા અને ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ભાજપને સમર્થન કરતા યુવાનો દ્વારા વડનગરથી ઊંઝા સુધી નમો અંગેનના સૂત્રો સાથે પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 19, 2019, 11:58 AM IST

મહેસાણા જિલ્લાના સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા PM નરેન્દ્ર મોદીને ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનાવવાના હેતુ સાથે ઐતિહાસિક નગરી એવા મોદીના વતન વડનગર હાટકેશ્વર મહાદેવના દર્શન કરી ઉંઝા ઉમિયા માતાજી મંદિર સુધી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. યુવાનોની PM મોદી અંગેની લાગણી મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ દ્વારા યુવાનોની આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

વડનગરથી ઊંઝા સુધી નમો અગેનના સૂત્રો સાથે પદયાત્રાનો પ્રારંભ

આ સાથે જ નીતિન પટેલે જણાવ્યું હતું કે માત્ર યુવાઓ જ નહિ,પરંતુ મહિલાઓ, બાળકો, પુરુષો, સમાજ, જ્ઞાતિઓ અને વિવિધ સમુદાયોના લોકો નરેન્દ્ર મોદીને ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનાવવાની ઇચ્છા રાખી રહ્યા છે અને જીત ચોક્કસ મળશે.એક તરફ ભાજપમાં લોકોને વિશ્વાસ છે. PM મોદી ફરી એકવાર વડાપ્રધાન બનશે.ત્યારે આજે 100 જેટલા યુવાનોએ પદયાત્રા કરી વડનગરના હાટકેશ્વર મહાદેવથી ઉંઝા ઉમિયામાતા મંદિર સુધી આવતા તમામ ગામોમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા અંગે પોતે પ્રચાર કરી આવતી કાલ સુધી ઉંઝા પહોંચશે

મહેસાણા 
મહેસાણા લોકસભા ચૂંટણી મામલો
વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર થી પદયાત્રા યોજાઈ
સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા ભાજપમાં સમર્થનમાં રેલી યોજાઈ
યુવાનોએ નામો અગેનનાના નારા સાથે વડનગર થી કર્યું પ્રસ્થાન
જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલે કરાવ્યું યાત્રાનું પ્રસ્થાન
વડનગર હાટકેશ્વર મંદિર થી ઊંઝા ઉમિયામાતાજી મંદિરે જશે આ યાત્રા
100 જેટલા યુવકો આ પડયાત્રામાં જોડાયા
નરેન્દ્ર મોદીને ફરી એકવાર PM બનવવા યાત્રામાં આવતા ગામે ગામ યુવકો કરશે જનસંપર્ક

ભાજપ જિલ્લા પ્રમુકનું નિવેદન
આજે વડનગર થી યાત્રાનું પ્રસ્થાન થયું છે કાલે ઊંઝા પહોંચશે યાત્રા
ના માત્ર યુવકો પરંતુ દરેક સમાજ નાના મોટા ફરી એકવાર મોદીને PM બનવવા ઈચ્છે છે

મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ભાજપને સમર્થન કરતા યુવાનો દ્વારા વડનગર થી ઊંઝા સુધી નામો અગેનના સૂત્રો સાથે પડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે 

ચૂંટણી જંગના પુર જોશમાં જામેલો છે ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપ માટે મહેસાણા જિલ્લાના સ્વામી વિવેકાનન્દ યુવા મંડળ દ્વારા PM નરેન્દ્ર મોદી ને ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનવવાના ઉદેશ સાથે ઐતિહાસિક નગરી એવા મોદીના વતન વડનગર હાટકેશ્વર મહાદેના દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજી મંદિર સુધી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે યુવાનોની PM મોદી અગેનની લાગણી મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ દ્વારા દ્વારા યુવાનોની આ યાત્રાને જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે સાથે જ તમને નિવેદન કરતા જણાવ્યું હતું કે ના માત્ર યુવાઓ પરંતુ મહિલાઓ, બાળકો, પુરુષો, સમાજો, જ્ઞાતિઓ અને વિવિધ સમુદાયોના લોકો નરેન્દ્ર મોદીને ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનવવા ઇચ્છિ રહ્યા છે અને જીત ચિક્ક્સ મળશે 

બાઈટ 01 : નીતિન પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખ,મહે.

એક તરફ ભાજપના લોકોને વિશ્વસ છે PM મોદી ફરીએકવાર આવશે ત્યારે આજે 100 જેટલા યુવાનો પદયાત્રા કરી વડનગર હાટકેશ્વર મહાદેવ થી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી આવતા તમામ ગામોમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા પોતે પ્રચાર કરી આવતી કાલ સુધી ઊંઝા પહોંચશે 

બાઈટ 02 : વિશાલ ગજ્જર, આયોજક

એક તરફ યુવાનો વતન ના વ્યક્તિ નરેન્દ્ર મોદી તરફ લાગણી દર્શાવી ફરીએકવાર વડાપ્રધાન તરીકે મોદી અગેન ઇચ્છી રહ્યા છે ત્યારે મતદારોમાં યુવાનો નો આ પ્રયાસ કેટલું સફળ રહી શકે છે તે તો મતદાન બાદ જ સ્પષ્ટ થઈ શકે છે 

રોનક પંચાલ , ઇટીવી ભારત , વડનગર , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.