જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રવિવારે ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણી મત વિસ્તાર એવા PM મોદીના વતન વડનગરમાં સભાને સંબોધન કરી હતી. જેમાં કોંગ્રેસના સમયના શાસને નબળુ ગણાવી ભાજપ સરકારના શાસનના વખાણ કરી મતદારોને કોંગ્રેસમાં થી છેડો ફાડી આવેલા આશા પટેલને ભાજપના મહિલા ઉમેદવાર અને લોકસભા માટે પણ શારદા બેન પટેલ મહિલા ઉમેદવાર એમ બન્ને મહિલા ઉમેદવારને જીતાડવા સભા યોજાઈ હતી.
મુખ્ય પ્રધાન રૂપાણીએ વડનગરમાં સભાને સંબોધિત કરી - vijay rupani
મહેસાણાઃ લોકસભા અને ઉંઝા વિધાનસભા સીટની પેટા ચૂંટણીનો જંગની યોજાશે, ત્યાં રાજકીય પ્રયોગશાળા ગણાતા આ જિલ્લામાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે, તેમ ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીના ટોચના નેતાઓ મહેસાણાની મુલાકતે આવી રહ્યા છે.
સ્પોટ ફોટો
જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રવિવારે ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણી મત વિસ્તાર એવા PM મોદીના વતન વડનગરમાં સભાને સંબોધન કરી હતી. જેમાં કોંગ્રેસના સમયના શાસને નબળુ ગણાવી ભાજપ સરકારના શાસનના વખાણ કરી મતદારોને કોંગ્રેસમાં થી છેડો ફાડી આવેલા આશા પટેલને ભાજપના મહિલા ઉમેદવાર અને લોકસભા માટે પણ શારદા બેન પટેલ મહિલા ઉમેદવાર એમ બન્ને મહિલા ઉમેદવારને જીતાડવા સભા યોજાઈ હતી.
મહેસાણા લોકસભા અને ઊંઝા પેટ વિધાનસભા ચૂંટણી જંગમાં ઉમેદવાર માટે CM રૂપાણીએ PM મોદીના વતન વડનગરમાં સભા યોજી
મહેસાણા જિલ્લામાં લોકસભા અને ઊંઝા વિધાનસભા સીટની પેટા ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યાં રાજકીય પ્રયોગશાળા ગણાતા આ જિલ્લામાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જય છે તેમ ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીના નેતાઓ ને જીતાડવા નીચે થી લઈ ટોચના નેતાઓ જિલ્લાની મુલાકતે આવી રહ્યા છે જેમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ આજે ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી મત વિસ્તાર એવા PM મોદીના વતન વડનગરમાં ચૂંટણી પ્રચાર માટે આવી સભાનું સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસ સમયના શાસન ને કમજોર ગણાવી ભાજપ સરકારના શાસનના વખાણ કરી મતદારોને કોંગ્રેસ માંથી છેડો ફાડી આવેલા આશા પટેલ ને ભાજપના મહિલા ઉમેદવાર અને લોકસભા માટે પણ શારદા બેન પટેલ મહિલા ઉમેદવાર એમ બન્ને મહિલા ઉમેદવારને જીતાડવા સભાયોજાઈ હતી
રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા