ETV Bharat / state

આશાબેન પટેલ ભાજપના કેસરિયા રંગે રંગાયા... - Unjha

ન્યૂઝ ડેસ્કઃ આજે પાટણમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાવાનું છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા આશા પટેલે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.જેથી કોંગ્રેસની આશા પર પાણી ફરી ગયું છે. કહેવાય છે કે, આશા અમર હોય છે, પણ અહીં તો કોંગ્રેસની આશા નિરાશામાં પ્રવર્તી છે, જ્યાં ભાજપને હવે નવી આશા જાગી છે

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 8, 2019, 5:12 PM IST

ઉંઝા વિધાનસભામાંથી કોંગ્રેસના MLA રાતોરાત નક્કી કરીને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાન ખાતે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. તે દિવસે જ આશા પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી ત્યારે હવે આશા પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. આશા પટેલ ઉંઝામાં સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરી, રાત્રે જ સચિવાલયમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરતા જ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે કે, આશા પટેલ ભાજપનો કેસરીયો ધારણ કરશે. આ બાબતે આશા પટેલે જણાવ્યું કે, હું અત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ફક્ત શુભેચ્છા મુલાકાત અને માર્ગદર્શન લેવા માટે આવી હતી, જ્યારે મારા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મારા ભાજપમાં જોડાવવા પર કાર્યકર્તાઓએ સંમતિ આપી છે.

આશાબેનને એવી આશા હશે કે ભાજપ પક્ષમાં જોડાવાથી જનતાના કામ ઝડપી બની જશે. કહેવાય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં પાટણમાં યોજાનાર ભાજપના ક્લસ્ટર સંમેલનમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે. આ ઉપરાંત આશાબેને ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીને સહકાર અને રાજનીતિ બંન્ને અલગ છે. એવું કહ્યું હતું. લોકસભાની ચૂંટણી લડવા પર આશાબેન પટેલે કહ્યું કે, ભાજપ અને કૉંગ્રેસ બંન્નેમાંથી તેમને લોકસભાની ટિકિટ આપવાની વાત કરી હતી, પરંતુ હવે જે પાર્ટી કહેશે તે કરવા માટે તૈયાર છું.

undefined

આશાબેન અને નારાયણ કાકા
મહેસાણા જિલ્લાનું રાાજકીય સમીકરણ પ્રદેશ અને દેશની રાજનીતિનું ચિત્ર સ્પષ્ટ કરતું હોય છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો કહી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસથી છેડ્યો હતો. મહત્વનું છે કે, આશાબેન પટેલે ભાજપનો ગઢ ગણાતા ઉંઝામાં ભાજપના પ્રબળ નેતા નારણ પટેલને ઉંઝા સીટ પરથી પછાડ આપી કોંગ્રેસને ઉંઝા સીટ પર જીતનું ગૌરવ અપાવ્યું હતું. જોકે કોંગ્રેસ માટે આશા પટેલના રાજીનામાં બાદ મહેસાણા જિલ્લા કોંગ્રેસને ભારે ઝટકો પડ્યો છે, ત્યારે જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર પાંચ ભાજપ અને બે કોંગ્રેસની સીટ હતી. જે હવે કોંગ્રેસના ફાળે એક માત્ર બેચરાજીની સીટ વધી છે.

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટ્યું
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દેશભરના રાજકારણમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પૂર્વે ઉંઝાના કોંગી ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું. આશાબેનના રાજીનામાથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટીને 76 થઈ ગયું છે. ઉંઝાના કોંગી ધારાસભ્ય આશાબેન પટેલે ચૂંટણી ટાણે કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. જાણવા મળી હતું કે, આશાબેન છેલ્લા કેટલાય સમયથી પક્ષથી નારાજ હતા, તેમજ રાજીનામા પાછળ APMCનું રાજકારણ હોવાની પણ આશંકા સેવાઈ હતી. હવે ભાજપ પક્ષ મહેસાણા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરે તેવી પ્રબળ શક્યતા જણાઈ રહી છે.

undefined

મહેસાણા લોકસભા બેઠક
આમ, તો મહેસાણા જિલ્લો ગુજરાતની અને દેશની રાજનીતિનું એપી સેન્ટર બની ગયો છે. કેમ કે આ વિસ્તારમાંથી વડાપ્રધાન મોદી પણ વડનગરના છે. મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ-ભાજપ બંને એકબીજાના પ્રતિસ્પર્ધી રહ્યાં છે. વાત પટેલોની કરો કે ઠાકોરોની મહેસાણા જિલ્લાનું રાજકારણ ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલ-પાથલનું કારણ પણ બન્યું છે. ઉંઝા બેઠક પર નારાયણ કાકા અને આશાબેન બંને લાકપ્રિય છે. ગત ચૂંટણીમાં નારાયણ કાકા ભાજપમાંથી હારી ગયાં અને આશાબેન જીતી ગયાં હતાં. આશાબેન ભાજપ સાથે જ જવા માંગતા હતાં, પરંતુ નારાયણ કાકાની હઠથી ભાજપને કાકાને બેઠક આપવી પડી અને છેલ્લે કાકા હારી ગયાં.

હવે નવો નળાંક આવ્યો કે આશાબેન ભાજપમાં જોડાશે. વાત કરીએ મહેસાણા લોકસભા બેઠકની તો આ બેઠક પર પાટીદાર અને ઠાકોરોનું પ્રભુત્વ છે. એક વાત એ પણ છે કે, પૂર્વ કોંગ્રેસી નેતા જીવાભાઈ હવે ભાજપી બની ગયાં છે. આ માટે હવે આશાબેન લોકસભા ચૂંટણી લડે તો નારાયણ કાકાની જેમ જીવાકાકા પણ આશાબેન વચ્ચે રોળાં નાંખી શકે છે. આગામી સમયમાં આશાબેનની રાજનીતિમાં નવાં વળાંકો આવી શકે છે.

undefined

મહેસાણા બેઠકમાં કોંગ્રેસનું સંગઠન ભારે નારાજગીનો શિકાર બન્યું છે, તો બીજી તરફ મહેસાણા સંગઠનમાં પાટીદારોને અન્યાય થઈ રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. જેને કારણે અગાઉ જીવા પટેલ જેવા દિગ્ગજ નેતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતાં. હવે તાજેતરમાં આશાબેને કોંગ્રેસની આશા પર પાણી ફેરવી ભાજપની રૂપેરી આશા બનતા જોવા મળી રહ્યાં છે. કહેવાય છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ નારાજ ચાલી રહ્યાં છે. આ સિવાય ભરતસિંહના નજીકના કોંગી નેતાઓ પણ કોંગ્રેસ પર વિવિધ આક્ષેપ કરી રહ્યાં છે.

Intro:Body:

આશાબેન પટેલ ભાજપના કેસરિયા રંગે રંગાયા...

ઝ ડેસ્કઃ આજે પાટણમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાવાનું છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા આશા પટેલે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.જેથી કોંગ્રેસની આશા પર પાણી ફરી ગયું છે. કહેવાય છે કે, આશા અમર હોય છે, પણ અહીં તો કોંગ્રેસની આશા નિરાશામાં પ્રવર્તી છે, જ્યાં ભાજપને હવે નવી આશા જાગી છે.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.