ETV Bharat / state

ઊંઝા APMC 25 માર્ચથી 8 દિવસ બંધ રહેશે

મહેસાણા જિલ્લામાં આવેલું એશિયાની મોટી ઊંઝા APMC 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. APMC 25 માર્ચથી 8 દિવસ માટે બંધ રાખવા વેપારીઓ દ્વારા માગ કરાતા APMCએ વેપાર અને હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઊંઝા APMC 25 એપ્રિલથી 8 દિવસ બંધ રહેશે
ઊંઝા APMC 25 એપ્રિલથી 8 દિવસ બંધ રહેશે
author img

By

Published : Mar 19, 2021, 10:17 PM IST

Updated : Mar 20, 2021, 10:44 AM IST

મહેસાણાઃ જિલ્લામાં આવેલી ઊંઝા APMC આગામી 25 માર્ચથી 8 દિવસ માટે બંધ રાખવા વેપારીઓએ માગ કરી હતી. એટલે APMCએ વેપાર અને હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

હિસાબ માટે હરાજી વેપાર બંધ રાખવા વેપારીઓની માગ

આ પણ વાંચોઃ ગીર સોમનાથ એપીએમસીમાં ચણાની ઓછી ખરીદીથી ખેડૂતોને અસંતોષ

25 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે, ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ અસર.!

વેપારીઓ દ્વારા માર્ચ મહિનામાં હિસાબી વર્ષ 2020-21નો અંત થતો હોવાથી વાર્ષિક હિસાબો સરભર કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ APMCમાં હરાજી વેપાર બંધ રાખવા રજૂઆત કરતા આગામી 25 માર્ચથી 1 એપ્રિલ સુધી ઊંઝા APMC 8 દિવસ માટે બંધ રહેશે, જે બાદ 2 એપ્રિલથી વેપારીઓ રાબેતા મુજબ APMCમાં માલની હરાજી અને વેપારમાં જોડાશે તો APMC 8 દિવસ બંધ રહેતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર પણ અસર જોવા મળશે તો ટ્રાસ્પોટરો પણ આ સમય માં પોતાના હિસાવ કિતાબ માટે સમય ફાળવી શકે છે..!

Last Updated : Mar 20, 2021, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.