વડનગર : વડનગરના વેપારીઓ બજાર બંધ રાખીને(PM Modi mother Hiraba Passes Away) હીરાબાને શ્રદ્ધાંજલિ આપશે. હીરાબાના નિધનને (PM Modi mother Hiraba Passes Away) પગલે વડનગર શોકમગ્ન બન્યું છે. વડનગરના નાગરિકોએ સમગ્ર વડનગરે માં ગુમાવી હોવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી હતી. વડનગરમાં હીરાબા નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા હતા.વડનગરના વેપારીઓ બજાર બંધ રાખીને હીરાબાને આપી શ્રદ્ધાંજલિ.
શોકમય બની થંભી ગયુ પીએમ મોદીના શતાયુ હીરાબાના નિધનથી (Traders tribute Heeraba by keeping market closed) વતન વડનગર શોકમય બની થંભી ગયુ. પીએમ મોદીના શતાયુ હીરાબાના નિધનથી વતન વડનગર શોકમય બની થંભી ગયુ છે. મહેસાણા જિલ્લો એટલે ભારતના વિશ્વ નેતૃત્વ માટે જનપ્રતિનિધિતવ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન રહ્યો છે. જ્યાં આજે અચાનક પીએમ મોદીના શતાયુ માતા હીરાબાએ પોતાની નાદુરસ્ત તબિયત સામે સારવાર લેતા અંતે પ્રાણ ત્યજી દેતા તેમનું નિધન(Heera ba death ) થયું છે. જે સમાચાર મળતાની સાથે જ મોદી પરિવારના વતન વડનગરમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
ઘણો સમય વડનગરમાં વડાપ્રધાનના(Heera ba death ) માતા હીરાબાએ વડનગરની જમીન સાથે (Traders tribute Heeraba by keeping market closed) જોડાઈ અનેક ઘણો સમય વડનગરમાં રહ્યા છે. ત્યારે અહીં આજે તેમના નિધનના સમચારને પગલે વડનગર વાસીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે હીરા બા માટે વડનગર ખાતે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે. તો દરેક નગર જનો હોરા બા માટે શ્રદ્ધાંજલિ પાઠવી તેમની સાથે વીતેલા જુના સંસ્મરણોને યાદ કરી આજે(Heera ba death ) હીરા બા દુનિયા છોડી જતા દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.
કામકાજ બંધ હીરા બા ના નિધનને પગલે ઊંઝામાં આવેલ વૈશ્વીક મસાલા બજાર ઉંઝા માર્કેટયાર્ડમાં આજે તમામ કામકાજ બંધ રાખી શોક જાહેર કરવામાં આવતા માર્કેટયાર્ડની તમામ પેઢીઓ બંધ રહેવા પામી છે અને તમામ વેપારીઓ ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડ દ્વારા હીરા બા ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.