મહેસાણા: રાજ્યમાં ગાંધી બાપુની 150મી જન્મજયંતી ગૌરવપૂર્ણ રીતે ઉજવાઈ રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે કાર્યરત IITE દ્વારા ગાંધી બાપુના સત્ય, અહિંસા, ધર્મ સહિતના વિચારોને સાથે રાખી 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રનું આભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં IITEની વિવિધ 40 ટીમ 26 જાન્યુઆરીથી રાજ્યના 33 જિલ્લાઓમાં ફરી રહી છે અને શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ગીતગાન, વાર્તા, પ્રવચન સહિત વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા ગાંધી બાપુના વિચારો અને તેમના સફળ જીવન પરનો બોધ પાઠ આપી રહ્યા છે. જેમાં બાપુના એકાદશી વ્રતો વિદ્યાર્થી માનસમાં સમજાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મહેસાણામાં ગાંધીજીની 150મી જન્મજયંતિ અંતર્ગત 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રમ યોજાયો
મહેસાણા જિલ્લામાં IITEની ટીમ દ્વારા શાળામાં જઇને 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રમ અંતર્ગત ગાંધી બાપુના વિચારોને પીરસવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગુરૂવારે આ ટીમ વિજાપુર તાલુકામાં પહોંચી હતી. જ્યાં અભ્યાસના પાઠ સાથે વિદ્યાર્થીઓને બાપુની વિચારસરણીનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
મહેસાણા: રાજ્યમાં ગાંધી બાપુની 150મી જન્મજયંતી ગૌરવપૂર્ણ રીતે ઉજવાઈ રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે કાર્યરત IITE દ્વારા ગાંધી બાપુના સત્ય, અહિંસા, ધર્મ સહિતના વિચારોને સાથે રાખી 'બાપુ સ્કૂલ મેં' કાર્યક્રનું આભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં IITEની વિવિધ 40 ટીમ 26 જાન્યુઆરીથી રાજ્યના 33 જિલ્લાઓમાં ફરી રહી છે અને શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ગીતગાન, વાર્તા, પ્રવચન સહિત વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા ગાંધી બાપુના વિચારો અને તેમના સફળ જીવન પરનો બોધ પાઠ આપી રહ્યા છે. જેમાં બાપુના એકાદશી વ્રતો વિદ્યાર્થી માનસમાં સમજાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ગાંધી બાપુની 150મી જન્મ જયંતી ગૌરવપૂર્ણ રીતે ઉજવાઈ રહી છે ત્યારે ગાંધીનગર ખાતે કાર્યરત IITE દ્વારા મહાત્મા ગાંધી બાપુના સત્ય અહિંસા અને ધર્મ સહિતના જે વિચારો હતા તેનો ભંડાર ભરી બાપુ સ્કૂલ મેં નામે રાજ્ય વ્યાપી એક અભ્યાન ચાલવાયું છે જેમાં IITEની જુદી જુદી 40 ટિમો રાજ્યના 33 જિલ્લાઓમાં જઈ ત્યાંના તાલુકાની 1000 શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગીતગાન, વાર્તા, પ્રવચન સહિત વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ કરી ગાંધી બાપુના વિચારો અને તેમના સફળ જીવન પરનો બોધ પાઠ આપી વિદ્યાર્થી માનસમાં સત્ય અહિંસા અને ધર્મ સહિત બાપુના એકાદશીના વ્રતને સમજાવવામાં આવી રહ્યા છે
બાઈટ 01 : અર્ચના પટેલ, આસી. પ્રોફેસર, iite
બાઈટ 02 : હેમલ રાણા, વિદ્યાર્થીની
બાઈટ 03 : શ્રુસ્ટી ચૌધરી, વિદ્યાર્થીની
Conclusion:રોનક પંચાલ , ઈટીવી ભારત, મહેસાણા