ETV Bharat / state

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં પહોંચ્યા છત્તીસગઢના CM, NRC અને CAA મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન - છત્તીસગઢના CM પહોંચ્યા ઊંઝા

ઊંઝા : લક્ષચંડી મહાયજ્ઞમાં છત્તીસગઢના CM બધેલે હાજરી આપી હતી. જ્યાં પત્રકારને સંબોધન કરતા તેને NRC અને CAA મામલે મોટુ નિવેદન આપ્યું હતું.

etv bharat
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં છત્તીસગઢના CMનું NRC અને CAA મુદ્દે નિવેદન...
author img

By

Published : Dec 21, 2019, 11:29 PM IST

ઉંઝા ખાતે 5 દિવસીય ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં દરરોજ લોકલ જનતા સહિત VIP મહેમાનો હાજર રહેતા હોય છે. આ યજ્ઞના આયોજનને લઇ મુખ્યપ્રધાન બધેલે જણાવ્યું હતુ કે પાટીદાર સમાજે લક્ષચંડી યજ્ઞનું ખૂબ સારું આયોજન કર્યું છે. આ ઉપરાંત કહ્યું હતુ કે, મને આમંતત્રીત કરવા બદલ આભાર માનું છું અને આ આયોજન બદલ અભિનદન પાઠવુ છું.

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં છત્તીસગઢના CMનું NRC અને CAA મુદ્દે નિવેદન...

આજે યજ્ઞના 4 થા દિવસના રોજ છતીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલે હાજરી આપી હતી. જ્યાં પત્રકારને સંબોધન કરતા CAA અને NRC મુદ્દે નિવેદન આપ્યુ હતું. જેમાં જણાવ્યું હતુ કે NRC મામલે તેઓ સહી નહી કરે તેવુ જણાવ્યું હતું.

Intro:ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં છત્તીસગઢના CM બધેલએ હાજરી આપી, NRC અને CAA મામલે આપ્યું નિવેદનBody:ઉમીયા માતા મંદિરનો પહેલા સ્થાપના પ ગણી વાર જીર્ણોધાર અને નિર્માણ થયું છે

આજે પાટીદાર સમાજે લક્ષ્ચન્ડી યજ્ઞનું ખૂબ સારું આયોજન કર્યું છે

મને અમન્ટ્રીત કરવા બદલ આભાર માનું છું અભિનદન આપું છું

ભૂપેશ બધેલ દ્વારા NRC

છત્તીસગઢના CM ભુપેશ બધેલ ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં પહોંચ્યા

ઊંઝા ઉમિયામતા સંસ્થાન અને સ્થાનિક આગેવાનો દ્વારા કરાયું સ્વાગત

CM બધેલએ ઊંઝા લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપી સભામાં જોડાયા

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ

છત્તીસગઢ મુખ્યમંત્રી ભુપેશ બધેલે આપી હાજરી

લક્ષચંડી મહાયજ્ઞ માં આપ્યું નિવેદન

CAA અને NRC મુદ્દે આપ્યું નિવેદન

એન આર સી બિલ મામલે નોંધાવ્યો વિરોધ

હું આ બિલ ના રજીસ્ટ્રેશન માં સહી નહીં કરું..બધેલ

લક્ષચંડી મહાયજ્ઞમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ પહોંચ્યા..

Caa બિલના વિરોધનો મામલો બધેલનું
નિવેદન..

NRC લાગુ કરવાનો મામલે ,

આપણે સૌ ભારતીય આપણે પ્રમાણ દેવાની શું જરૂરિયાત : બધેલ

1907 માં ARC નો વિરોધ ગાંધીજી એ કર્યો હતો..

NRC મામલે હું હસ્તાક્ષર નહિ કરી : ભૂપેશ બધેલConclusion:બાઈટ : ભુપેસ બધેલ , છત્તીસગઢ CM

રોનક પંચાલ , ઇટીવી ભારત, ઊંઝા - મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.