ETV Bharat / state

મહેસાણા ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલે વિસનગમાં કાર્યકર્તાઓ સાથે યોજી બેઠક

મહેસાણા: લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ જાહેર થતા જ તેઓએ લડોલ હરસિદ્ધ માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. સાથે જ તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે ભાજપના કાર્યકરોને મળવા વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં પહોંચ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 4, 2019, 3:16 PM IST

વિસનગર શારદાબેન પટેલનું પિયર થતું હોઈ સ્થાનિકો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કરી ભાજપમાંથી ટિકિટ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંતજયશ્રીબેન પટેલને પણ સ્થાનિક ધારાસભ્ય અને કાર્યકરોએ તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રજાહિતના કાર્યો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આ પ્રસંગમાં ટિકિટ કપાતા જયશ્રીબેન પટેલના ચહેરા પર નિરાશાજોવા મળી રહી હતીત્યારે આ સંજોગોમાં જયશ્રીબેન પટેલે નરેન્દ્ર મોદીને જીતાડવા મહેસાણાથી ઉમેદવારને ગત ચૂંટણીની લીડ સાથે જીતાડવા કાર્યકરોને આહવાન કર્યું છે.

ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ પોતાના પિયર વિસનગર ખાતે પહોંચ્યા

મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર શારદા પટેલ પોતાના પિયર વિસનગર પહોંચ્યા, કાર્યકર્તાઓ સાથે યોજી બેઠક

મહેસાણા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર શારદા પટેલ જાહેર થતા જ તેઓ લડોલ હરસિદ્ધ માતાજી ના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે સાથે જ તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે ભાજપના કાર્યકરોને મળવા વિસનગર વિધાનસભા મતવિસ્તારમાં પહોંચ્યા હતા વિસનગર શારદાબેન પટેલનું પિયર થતું હોઈ સ્થાનિકો અને કાર્યકરો એ તેમનું સ્વાગત કરી ભાજપ માંથી ટિકિટ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે જયશ્રી બેન પટેલને પણ સ્થાનિક ધારાસભ્ય અને કાર્યકરોએ તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રજાહિતના કાર્યો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આ પ્રસંગમાં ટિકિટ કપાતા જયશ્રીબેન પટેલના ચહેરા પર નિરાશાના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ સંજોગોમાં જયશ્રીબેન પટેલે નરેન્દ્ર મોદીને જીતાડવા મહેસાણા થી ઉમેદવાર ને ગત ચૂંટણી ની લીડ સાથે જીતાડવા કાર્યકરોને આહવાન કર્યું છે ત્યાં સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલે શારદાબેન વિસનગરના દીકરી હોઈ તેમને પણ સાંસદ જયશ્રીબેન જેટલી જ 44236 મતોની લીડ આપવાની ખાત્રી આપી છે જોકે આ કાર્યકરો સાથેના સંમેલનમાં ઉમેદવાર શારદા પટેલે કહ્યું કે જૂની કહેવત પ્રમાણે ઘરની છોકરી કોઈ દિવસ ધરાય નહીં માટે હું વધુ માં વધુ મતોની અપેક્ષા વિસનગર થી રાખું છું અને મારામાં ગોસાનું લોહી છે માટે લડીને પણ વિસનગર માટે માંગશો તે આપવા પ્રયાસ કરવાનું વચન આપ્યું છે 

સ્પીચ : ઋષિકેશ પટેલ , ધારાસભ્ય વિસનગર
(02:08 to 02:12)

સ્પીચ : જયશ્રીબેન પટેલ, સાંસદ ,મહેસાણા
(02:13 to 05:29)

સ્પીચ : શારદાબેન પટેલ, લોકસભા ભાજપ ઉમેદવાર
(05:30 to 06:50)

વિસનગર ખાતે ભાજપ કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકત કરતા શારદાબેન પટેલે ETV ભારત સાથે ખાસ વાતચિત કરતા તેમને પોતાના પતિ અનિલભાઈ પટેલની ખોટ ચૂંટણી અને સમગ્ર જીવનમાં વર્તાય છે સાથે જ તેમની સાથેનો અનુભવ તેમને આ ચૂંટણીમાં સફળતા અપાવશે તેવી લાગણીઓ વ્યક્ત કરી છે 

બાઈટ 01: શારદાબેન પટેલ, લોકસભા, ભાજપ ઉમેદવાર

બાઈટ 02 : પ્રકાશ પટેલ, ઉમેદવારના સબંધીત ભાજપ કાર્યકર

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.