મહેસાણા: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખ્યાતનામ દિવ્ય શક્તિ એવા પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ તેમના વતન ચરાડા ગામે અંતિમ શ્વાસ લીધો હતો. 27 મેના રોજ સવારે 9.15 કલાકે અંબાજીમાં તેમના આશ્રમ ખાતે તેમને સમાધિ આપવામાં આવશે.
અંબાજીમાં ખ્યાતનામ દિવ્ય શક્તિ એવા પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજીનું નિધન - પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજી
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખ્યાતનામ દિવ્ય શક્તિ એવા પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજીનું 91 વર્ષની વયે નિધન થયું છે.
અંબાજી