ETV Bharat / state

મહેસાણા-અમદાવાદ વચ્ચે ઓવરબ્રિજનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ - Ahmedabad

મહેસાણા: મહેસાણા-અમદાવાદમાં વચ્ચે 50 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને જનતા માટે ખુલ્લો મુકવા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ ઓવરબ્રિજનુંં લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકાવમાં આવ્યો હતો. તો લોકાર્પણ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

મહેસાણા અમદાવાદ વચ્ચે ઓવરબ્રીજનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે થયું લોકાર્પણ
author img

By

Published : Jul 20, 2019, 6:21 AM IST

મહેસાણા-અમદાવાદમાં વચ્ચે 50 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને જનતા માટે ખુલ્લો મુકવા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ ઓવરબ્રિજનુંં લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકાવમાં આવ્યો હતો.

અમદાવાદ, કલોલ, નંદાસણ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન થઈ દિલ્હી જતાં રાષ્ટ્રીયધોરી માર્ગ પર નંદાસણ ખાતે આવેલા ચાર રસ્તા પર ટ્રાફિકની ગંભીર સમસ્યા હતી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાંકીનો સામનો કરવો પડતો હતો.

જેને પગલે રાજ્ય સરકારે 2 વર્ષમાં 50 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજની ભેટ પ્રજાને આપી છે. જેનું લોકર્પણ શુક્રવારના રોજ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા જનહિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ પર વિદ્યાર્થીઓએ પાસે સાઇકલિંગ કરાવીને જાહેરજનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Intro:મહેસાણા અમદાવાદ વચ્ચે ઓવરબ્રિજ નું આજે નાયબ મુખ્યમંત્રી ના હસ્તે થયું લોકાર્પણ..

ના. મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કડી ના ધારસભ્ય કરસન સોલંકી સહિત ભાજપ ના આગેવાનો રહ્યા હાજર ..

નંદાસણ ચાર રસ્તા પર આવેલા ઓવરબ્રિજને પગલે ટ્રાફીક જામ ની સમસ્યાનો આવ્યો અંત

રૂ.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજનું આજે થયું લોકાર્પણ...

અનોખી રીતે લોકાર્પણ કરતા શાળાના વિદ્યાર્થીઓને સાઈકલ ચલાવડાવીને બ્રિજ ખુલ્લો મુકાયો

નાયબ મુખ્યમંત્રી એ આપ્યું માં કાર્ડ મામલે નિવેદન

પ્રગતિશીલ ગુજરાતમાં વાતો સાથે કામ પણ થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા અમદાવાદ દિલ્લી નેશનલ હાઇવે પર નંદાસણ ગામે 50 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવર બ્રિજે લાખ્ખો વાહન ચાલકને ટ્રાફિક જામની સમસ્યા થી મુક્તિ અપાવી છે જેનું આજે ના.મુખ્યમંત્રી નીતિન પટેલેના હસ્તે લોકાર્પણ કરી સ્કૂલના વિદ્યાર્થીઓની સાયકલો પસાસ કરી અનોખી રીતે બ્રિજનું લોકાર્પણ કરાયું છે

સામાન્ય રીતે વાહનોની સંખ્યા દિન પ્રતિદિન એટલી હદે વધી રહી છે કે હવે સરકાર દ્વારા નિર્મિત રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ટ્રાફિકની સમસ્યાઓ એ માથું ઊંચક્યું છે આવી જ એક જગ્યાની જો વાત કરી એ તો અમદાવાદ કલોલ નંદાસણ મહેસાણા પાલનપુર અને રાજસ્થાન થઈ દિલ્લી જતા રાષ્ટ્રી ધોરી માર્ગ પર નંદાસણ ખાતે આવેલ ચાર રસ્તા પર ભારે ટ્રાફિક સર્જતો હતો જેને જોતા સરકારે માત્ર 2 વર્ષની અંદર જ 50 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજની ભેટ લાખ્ખો વાહન ચાલકો અને નાગરિકોને આપી છે આજે નંદાસણ ખાતે ના.મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા 50 કરોડના ખર્ચે નવ નિર્મિત ઓવર બ્રિજનું જનહિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આ પુલ પર થી શાળાના વિદ્યાર્થીઓ ને પસાર થવા પ્રથમ તક આપવામાં આવી હતી આમ અનોખી રીતે આજે નંદાસણ ઓવર બ્રિજનું લોકાર્પણ કરાતા સૌ કોઈ એ નંદાસણ પાસે સર્જાતા ટ્રાફિક જામની સ્થિતિ માંથી મુક્તિ મેળવી ખુશી અનુભવિ છે

બાઈટ 01 : નીતિન પટેલ, ના.મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણાBody:...Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.