ઊંઝામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આશા પટેલે કોંગ્રેસ છોડી ભાજપના કેસરિયા ધારણ કરતા આ ચૂંટણી તેઓ ભાજપ માંથી લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને ટેકો આપનારી ઠાકોર સેનાના આગેવાનોએ પણ કોંગ્રેસે કામું પટેલને ટિકિટ આપતા નારાજગી જતાવતા સેનાના પ્રમુખ નટુજી ઠાકોર NCPમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં NCPએ ઉમેદવાર ઉતારતા ત્રિપાંખીયો જંગ જામશે - RONAK PANCHAL
મહેસાણા: લોકસભા ચૂંટણીની સાથે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને NCP વચ્ચેનો ત્રિપાંખીયો જંગ જામશે. નોંધનીય છે કે, બે મહત્વના રાજકીય પક્ષો અને ઠાકોર સમાજની મહત્વકાંક્ષા પર ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારને જીતની આશા બાંધતી હોય છે.
સ્પોટ ફોટો
ઊંઝામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આશા પટેલે કોંગ્રેસ છોડી ભાજપના કેસરિયા ધારણ કરતા આ ચૂંટણી તેઓ ભાજપ માંથી લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને ટેકો આપનારી ઠાકોર સેનાના આગેવાનોએ પણ કોંગ્રેસે કામું પટેલને ટિકિટ આપતા નારાજગી જતાવતા સેનાના પ્રમુખ નટુજી ઠાકોર NCPમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
મહેસાણા ઊંઝા વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી નશીબ થઈ છે જેમાં આ કોંગ્રેસ ભાજપ અને NCPના ઉમેદવાર મેદાને ઉતરતા ત્રિકોણીયો જંગ ખેલાવા જય રહ્યો છે એ પણ અનેક રાજકીય અને જાતિ આધારિત સમીકરણો પર...જોઈએ આ અહેવાલ
વિઓ : મહેસાણા જિલ્લામાં લોકસભા ચૂંટણી ની સાથે સાથે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ અને NCP વચ્ચેનો ત્રિકોણીયો જંગ જામેલો જોવા મળી રહ્યો છે મહત્વનું છે બે મહત્વના રાજકીય પક્ષ અને ઠાકોર સમાજની મહત્વકાંક્ષા પર ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારને જીતની આશા બાંધતી હોય છે ત્યારે ઊંઝામાં કોંગ્રેસ માંથી ચૂંટાયેલા આશા પટેલે કોંગ્રેસ છોડી ભાજપના કેસરિયા ધારણ કરી આ ચૂંટણી તેઓ ભાજપ માંથી લડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માં ટેકો આપનારી ઠાકોર સેનાના આગેવાનો પણ કોંગ્રેસે કામું પટેલ ને ટિકિટ આપતા નારાજગી જતાવી સેનાના પ્રમુખ નટુજી ઠાકોર NCP માંથી ચૂંટણી લડી રહ્યા છે જેમને આજે ઊંઝા ખાતે પોતાના ચૂંટણી લક્ષી કાર્યાલયનું પ્રદેશ NCP મહામંત્રી અને પ્રવકતા નિકુલસિંહ ના હસ્તે ઉદ્ઘાટન કરી ચૂંટણીમાં પ્રચારની ગતિ વધારી છે જોકે આજના આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર અને NCP ઉમેદવાર વચ્ચેની ખાનગી બાબતો મીડિયા સમક્ષ સામે આવી છે જેમાં કોંગ્રેસ ના નેતા અલ્પેશ ઠાકોર ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી માં NCPના ઉમેદવાર નટુજી ઠાકોરને જીતાડવા આવનારી 15 મી એપ્રિલે ઊંઝા મતવિસ્તારમાં જંગી સભા સંબોધન કરવાનાર છે ત્યારે અલ્પેશ કોંગ્રેસનો નેતા હોવા છતાં NCP ઉમેદવારને સહયોગ આપે આ બાબત કોંગ્રેસને મોટો ઝટકો આપે તો નવાઈ નહિ
બાઈટ 01 : નિકુલ સિંહ , NCP પ્રવક્તા
બાઈટ 02 : નટુજી ઠાકોર , ઊંઝા NCP ઉમેદવાર
રોનક પંચાલ , ઈટીવી ભારત , મહેસાણા