ETV Bharat / state

મહેસાણાની શાળાએ વોટર હારવેસ્ટિંગ પદ્ધતિથી 1 લાખ લીટર વરસાદી પાણી એકત્ર કરવા કરી પહેલ

મહેસાણાઃ જિલ્લામાં જળ શક્તિથી જળસંચયની અનોખી પહેલ જોવા મળી રહી છે. જેમાં શહેર નજીક આવેલા દેદીયાસણ GIDC વિસ્તારની એક શાળામાં રેન વોટર હારવેસ્ટિંગ પદ્ધતિથી 1 લાખ લિટર વરસાદી પાણી એકત્ર કરવાનો ઉત્તર ગુજરાતમાં પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે.

mehsana
author img

By

Published : Aug 4, 2019, 7:39 AM IST

Updated : Aug 4, 2019, 10:08 PM IST

ગત વર્ષે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં નહિવત વરસેલા વરસાદે પાણીનું મહત્તમ મહત્વની અનુભૂતિ કરાવી દીધી છે, વરસાદથી અસરગ્રસ્ત રહેલા મહેસાણા જિલ્લામાં આખરે હવે સામાન્ય રહીશોથી લઈ ગામડાના ખેડૂત અને હવે શાળાના સંચાલકોએ જળસંચયનું આયોજન કર્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

મહેસાણા શહેરથી 5 કિલોમીટરના અંતરે રહેલા સરદાર ધામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ તક્ષશિલા નામની શાળામાં આજે પાણીની સમસ્યાને જોતા કહેવાય કે, પાણી ખૂટે પહેલા પાળ બાંધવામાં આવી છે. આ શાળામાં જ્યાં પાણીનું મહત્વ સમજતા અનોખી પહેલ કરવામાં આવી છે. શાળાના મેદાનની જમીનમાં ઊંડા ખાડા કરવામાં આવ્યા છે. જેમાં રેન વોટર હારવેસ્ટિંગ પદ્ધતિ પ્રમાણે માટલા આકારની ચાર સંગ્રહ ટાંકીઓ નિર્માણ કરવામાં આવી છે અને આ સંગ્રહ ટાંકીઓમાં શાળાની છત પર વરસતા વરસાદી પાણીનો પાઇપ થકી સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણાની શાળાએ વોટર હારવેસ્ટિંગ પદ્ધતિથી 1 લાખ લીટર વરસાદી પાણી એકત્ર કરવા કરી પહેલ

આ આયોજનમાં વરસાદના પ્રથમ પાણીને પહેલા પાઇપલાઇનથી જોડાણ કરી નાની કુંડીમાં ઉતારવામાં આવે છે, અને તેનો ખુલ્લા મેદાનમાં નિકાલ કરાય છે બાદમાં છત સંપૂર્ણ પણે જ્યારે સ્વચ્છ થઈ જાય છે. તે નાની કુંડીમાં એક ફિલ્ટર લગાવી તે પાણીને ગાળી અને ભૂગર્ભમાં બનાવેલ મહાકાય માટલા આકારની ટાંકીઓમાં સંગ્રહ કરાય છે. આમ વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી અને ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરતા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીનું ઉત્તર ગુજરાતમાં પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે.

મટકા ટાંકાની તો આ શાળામાં નિર્માણ કરાયેલ એક મટકાટાંકાની કેપેસિટી 25,000 લીટર પાણીનો સંગ્રહ કરવાની છે. આ પ્રકારના 4 ટાંકા બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ 1 લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે છે અને જે વર્ષ દરમિયાન અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી પીવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.

મહેસાણાની આ શાળાએ ઉત્તર ગુજરાતમાં રેન વોટર હારવેસ્ટિંગ પદ્ધતિનો સર્વ પ્રથમ ઉપયોગ કરી શાળાના મેદાનમાં જ મટકાટાંકા બનાવ્યા છે. આ ટાંકા માટલા આકારના અને કોઈ જ મેટલ ઉપયોગ કર્યા વગર નિર્માણ કરાયું છે. જે ટંકાઓને માટી નાખી ઢાંકી દેવાથી શાળાના બાળકોને પોતાનું રમત ગમતનું મેદાન હતું તેવું પરત મળી ગયું છે. આ ટાંકામાં જે વરસાદી પાણી એકત્ર કરવાનું છે તેના માટે પણ અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે. જેમાં શાળાના બે મોટા બિલ્ડીંગની છત પર વરસતા પ્રથમ વરસાદનું પાણી પાઇપ લાઇન સંલગ્ન નાની કુંડી માંથી નિકાલ કરવામાં આવશે ચોમાસાની સિઝનનો જેટલો પણ વરસાદ વરસશે તે પાણીને આ પાઇપલાઇનથી કુંડીમાં રહેલા એક ફિલ્ટર માંથી પસાર કરતા સ્વચ્છ કરેલું પાણી ભૂગર્ભમાં બનાવેલ 25 હજારની કેપેસિટીના ચાર મોટા માટકા ટાંકામાં ભેગું કરવામાં આવશે અને જેનો આગામી દિવસોમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ પીવા માટે ઉપયોગ કરશે. મહેસાણાની આ તક્ષશીલા શાળાએ ઉત્તર ગુજરાતમાં રેન વોટર હારવેસ્ટિંગ પદ્ધતિથી વરસાદી પાણી એકઠું કરવા કરેલી પહેલ અન્ય શાળાઓ માટે પ્રેરણા રૂપ બની જળસંચયનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Intro:

મહેસાણાની એક શાળા એ મટકા ટેન્કમાં 1 લાખ લીટર વરસાદી એકત્ર કરવા કરી પહેલ

મહેસાણા જિલ્લામાં જળ શક્તિ થી જળસંચયની અનોખી પહેલ જોવા મળી રહી છે જેમાં શહેર નજીક આવેલ દેદીયાસણ GIDC વિસ્તારની એક શાળામાં રેન વોટર હારડેસ્ટિંગ પદ્ધતિ થી 1 લાખ લીટર વરસાદી પાણી એકત્ર કરવાનો ઉત્તર ગુજરાતમાં પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે Body:ગત વર્ષે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં નહિવત વરસેલા વરસાદે પાણીનું મહત્તમ મહત્વની અનુભૂતિ કરાવી દીધી છે ત્યારે નહિવત વરસાદ થી અસરગ્રસ્ત રહેલા મહેસાણા જિલ્લા માં આખરે હવે સામાન્ય રહીશો થી લઈ ગામડાના ખેડૂત અને હવે શાળા ના સંચાલકોએ જળસંચયનું આયોજન કર્યું હોવાનું જોવા મળી રહ્યું છે આજે વાત છે મહેસાણા શહેર થી 5 કિલોમીટરના અંતરે રહેલા સરદાર ધામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ તક્ષશિલા નામની એક શાળાની કે જ્યાં આજે પાણીની સમસ્યાને જોતા કહેવાય કે પાણી ખૂટે પહેલા પાળ બાંધવામાં આવી છે જી..હા.. આ છે તે શાળા કે જ્યાં પાણી નું મહત્વ સમજતા અને અમૃત રૂપી વરસાદના પાણી નો સઁગ્રહ કરવા કરાઈ છે અનોખી પહેલ આ શાળામાં આવેલ મેદાનની જમીનમાં ઊંડા ખાડા કરવામાં આવ્યા છે જેમાં રેન વોટર હારડેસ્ટિંગ પદ્ધતિ પ્રમાણે માટલા આકારની ચાર સઁગ્રહ ટાંકીઓ નિર્માણ કરવામાં આવી છે અને આ સઁગ્રહ ટાંકીઓમાં શાળાની છત પર વરસતા વરસાદી પાણીનો પાઇપ થકી સઁગ્રહ કરવા નું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન માં વરસાદના પ્રથમ પાણીને પહેલા પાઇપલાઇન થી જોડાણ કરી નાની કુંડીમાં ઉતારવામાં આવે છે અને તેનો ખુલ્લા મેદાનમાં નિકાલ કરાય છે બાદમાં છત સંપૂર્ણ પણે જ્યારે સ્વચ્છ થઈ જાય છે ત્યારે તે નાની કુંડીમાં એક ફિલ્ટર લગાવી તે પાણીને ગાળી અને ભૂગર્ભ માં બનાવેલ મહાકાય માટલા આકારની ટાંકીઓ માં સઁગ્રહ કરાય છે આમ વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી અને ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરતા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી નું ઉત્તર ગુજરાતમાં પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે

વાત કરીશું મટકા ટાંકાની તો આ શાળામાં નિર્માણ કરાયેલ એક મટકાટાંકાની કેપેસિટી 25000 લીટર પાણીનો સંગ્રહ કરવાની છે આ પ્રકારના 4 ટાંકા બનાવવામાં આવ્યા છે જેમાં કુલ 1 લાખ લીટર વરસાદી પાણી નો સંગ્રહ થઈ શકે છે અને જે વર્ષ દરમિયાન અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુ થી પીવા માટે તેનો ઉપયોગ કરનાર છે Conclusion:મહેસાણાની આ શાળાએ ઉત્તર ગુજરાતમાં રેન વોટર હારડેસ્ટિંગ પદ્ધતિનો સર્વ પ્રથમ ઉપયોગ કરી શાળાના મેદાનમાં જ મટકાટાંકા બનાવ્યા છે આ ટાંકા માટલા આકાર ના અને કોઈ જ મેટલ ઉપયોગ કર્યા વગર નિર્માણ કરાયા છે ત્યાર બાદ તે ટંકાઓને માટી નાખી ઢાંકી દેવાથી શાળાના બાળકોને પોતાનું રમત ગમતનું મેદાન હતું તેવું પરત મળી ગયું છે આ ટાંકામાં જે વરસાદી પાણી એકત્ર કરવાનું છે તેના માટે પણ અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે જેમાં શાળાના બે મોટા બિલ્ડીંગની છત પર વરસતા પ્રથમ વરસાદ નું પાણી પાઇપ લાઇન સંલગ્ન નાની કુંડી માંથી નિકાલ કરવામાં આવશે ત્યારે બાદ ચોમાસાની સિઝનનો જેટલો પણ વરસાદ વરસશે તે પાણી ને આ પાઇપલાઇન થી કુંડીમાં રહેલા એક ફિલ્ટર માંથી પસાર કરતા સ્વચ્છ કરેલું પાણી ભૂગર્ભ માં બનાવેલ 25 હજારની કેપેસિટીના ચાર મોટા માટકા ટાંકામાં ભેગું કરવામાં આવશે અને જેનો આગામી દિવસોમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ પીવા માટે ઉઓયોગ કરશે ત્યારે આમ આજે મહેસાણાની આ તક્ષશીલા શાળાએ ઉત્તર ગુજરાતમાં રેન વોટર હારડેસ્ટિંગ પદ્ધતિ થી વરસાદી પાણી એકઠું કરવા કરેલી પહેલ અન્ય શાળાઓ માટે પ્રેરણા રૂપ બની જળસંચયનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે

બાઈટ 01 : પરેશભાઈ પ્રજાપતિ, આચાર્ય

બાઈટ 02 : સુનિલ વાળા, શિક્ષક

રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા
Last Updated : Aug 4, 2019, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.