ETV Bharat / state

Mehsana Inspirational Youth: વિસનગરનો યુવક નોકરી છોડ્યા પછી પણ કઈ રીતે અન્ય ખેડૂતો માટે બન્યો પ્રેરણારૂપ, જુઓ

author img

By

Published : Mar 14, 2022, 11:45 AM IST

મહેસાણામાં વિસનગરના યુવકે કમ્પ્યુટર ઓપરેટરની નોકરી (Mehsana Inspirational Youth) છોડી ગાય આધારિત પશુપાલન અને ખેતી કરી ગ્રામ્ય જીવન (Production of natural products from cow dung and urine) અપનાવ્યું છે. આનાથી યુવકે પોતાની સમગ્ર જીવનશૈલી બદલી (Rural life of a young man from Mehsana) કાઢી છે. જાણો કઈ રીતે.

Mehsana Inspirational Youth: વિસનગરનો યુવક નોકરી છોડ્યા પછી પણ કઈ રીતે અન્ય ખેડૂતો માટે બન્યો પ્રેરણારૂપ, જુઓ
Mehsana Inspirational Youth: વિસનગરનો યુવક નોકરી છોડ્યા પછી પણ કઈ રીતે અન્ય ખેડૂતો માટે બન્યો પ્રેરણારૂપ, જુઓ

મહેસાણાઃ વિસનગરના યુવકે કમ્પ્યૂટર ઓપરેટરની નોકરી છોડી (Mehsana Inspirational Youth) ગાય આધારિત પશુપાલન અને ખેતી કરી ગ્રામ્ય જીવન અપનાવ્યું છે. આનાથી યુવકે પોતાની સમગ્ર જીવનશૈલી બદલી કાઢી છે. એટલું જ નહીં આ યુવકે ગાયના છાણ, મૂત્રમાંથી જીવન ઉપયોગી (Production of natural products from cow dung and urine) વિવિધ પ્રાકૃતિક વસ્તુઓ બનાવી સારી કમાણી (Rural life of a young man from Mehsana) મેળવી છે. આ સાથે જ આ યુવક અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.

યુવકે ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવી પ્રાકૃતિક વસ્તુઓ

આ પણ વાંચો- Sunflower cultivation in Surendranagar: વઢવાણના ખેડૂત કઈ રીતે અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ બન્યા, જુઓ

મહેસાણાના આ યુવકે ગાયના છાણ અને મૂત્રમાંથી જીવન ઉપયોગી વિવિધ પ્રાકૃતિક વસ્તુઓ (Production of natural products from cow dung and urine) બનાવી છે. આ ઉપરાંત સાબુ, શેમ્પુ, ધુપબત્તી, દિવા, ઘી, છાસ, દૂધ સહિત ફોટો ફ્રેમ અને વોલપીસ પણ બનાવ્યા છે.

ગાયના છાણ અને મૂત્રથી થતા ફાયદાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે

આ પણ વાંચો- Farmer Smartphone Subsidy Scheme: ખેતી અંગેની તમામ માહિતી હવે ખેડૂતોની આંગળીના ટેરવે, ધરતીપુત્રોએ આપી પ્રતિક્રિયા

ખેતરમાં એક ઓરડીમાં રહે છે યુવક

મહેસાણામાં વિસનગર તાલુકાના ગણેશપુરા ગામના દિનેશ પટેલ પોતાની કમ્પ્યુટર ઓપરેટરની નોકરી (Mehsana Inspirational Youth) છોડી દેશી ગાય આધારિત ખેતી અને પશુપાલન કરી ગ્રામ્ય જીવન સાથે જોડાયા છે. તેમણે ગાયના છાણને અતિગુણકારી માની છાણથી લીંપણ કરેલી ઓરડી બનાવી છે. આ ખેતરમાં વસવાટ કરી તેઓ ગ્રામ્ય જીવન જીવી (Rural life of a young man from Mehsana) રહ્યા છે.

યુવકે દેશી ગાય લાવી શરૂ કર્યું પશુપાલન
યુવકે દેશી ગાય લાવી શરૂ કર્યું પશુપાલન

યુવકે દેશી ગાય લાવી શરૂ કર્યું પશુપાલન

યુવક દિનેશ પટેલે દેશી ગાય લાવી પશુપાલન શરૂ કર્યું હતું. આજે 3 વર્ષ પછી તેઓ ગાયના છાણ અને મૂત્રમાંથી જીવામૃત, બીજામૃત, સહિતના પ્રાકૃતિક ખાતર બનાવી તેનો ખેતીમાં ઉપયોગ (Production of natural products from cow dung and urine) કરે છે. તેઓ આનાથી વધુ ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યા છે. દેશી ગાય આધારે વિવિધ વસ્તુઓ અને ખાતર બનાવી તેનું વેચાણ કરતા ગૌશાળામાં રહેલી ગાયોનો નિભાવ ખર્ચ સાથે વધારાની આવક મેળવી રહ્યા છે.

તેમના આ કાર્યમાં સરકાર દ્વારા દેશી ગાય સહાય યોજનાનો (Desi Cow Assistance Scheme) લાભ મળતા તેઓને આર્થિક રાહત પણ (Rural life of a young man from Mehsana) મળી રહી છે. તેઓ માની રહ્યા છે કે, ગૌમય વસ્તે લક્ષ્મી. આમ, ગાયના છાણ અને મૂત્રથી અનેક ફાયદાઓ તેઓ પોતાના જીવનમાં અનુભવ કરી તે ફાયદાઓ અન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.