ETV Bharat / state

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મહેસાણાઃ જિલ્લામાં યોજાનારી ખેરાલુ 20 વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થતા કામગીરી શરૂ કરાઈ હતી અને જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી લક્ષી માહિતી પ્રદાન કરવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી પંચ
author img

By

Published : Sep 23, 2019, 9:18 PM IST

મહેસાણા જિલ્લામાં ખેરાલુ 20 વિધાનસભા બેઠક પર ખાલી પડેલી ધારાસભ્યની જગ્યા માટે આગામી 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે 23 સપ્ટેમ્બરથી ખેરાલુ વિધાનસભા બેઠક અને જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. મહેસાણા જિલ્લા ચૂંટણી પંચ અને જિલ્લા પોલીસ સહિત સુરક્ષા તંત્ર સજ્જ થયું છે.

જિલ્લા ચૂંટણી પંચ

ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે અને 21 ઓક્ટોબર મતદાન થશે અને 24 ઓક્ટોબર મતગણતરી થનારી છે, ત્યારે મહત્વનું છે કે આ પેટા ચૂંટણીમાં ખેરાલુ વિધાનસભા બેઠકમાં આવતા ત્રણ તાલુકા ખેરાલુ વડનગર અને સતલાસણાના કુલ 2,09,533 મતદારો છે. જેમાં 1,08,894 પુરુષ મતદારો છે, જ્યારે 1,00,633 સ્ત્રી મતદારો છે અને 3 થર્ડ જેન્ડરના મતદારો છે. તે ઉપરાંત 18 થી 19 વર્ષની આયુ ધરાવતા 5,796 યુવા મતદારોમાં કેટલાક ફર્સ્ટ વોટર છે. જેઓ કુલ 269 મતદાન મથકો પર મતદાન કરશે. આ અંગે જિલ્લા કલેકટર દ્વારા ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરતા મતદારોને જો કોઈ ઉમેવાર પસંદ ન હોય તો નોટાનો ઓપશન ઉપયોગ કરી મતદાન અવશ્ય કરવા આહવાન કરાયું છે.

ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વિભાગ પણ સક્રિય બન્યો છે. આ સાથે જ ચૂંટણી પંચની જૂદી-જૂદી ટીમો દ્વારા વાહન ચેકીંગ સહિતની તપાસ કરતા ઓબઝર્વેશન કરવામાં આવશે તો ચૂંટણી સંપન્ન થાય ત્યાં સુધી ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં હથિયાર રાખવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

Intro:

(એપૃવલ: ડેસ્ક)

ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફ્રાન્સ યોજાઈ
Body:ખેરાલુ વિધાનસભા ની પેટા ચૂંટણી નો મામલો

મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા યોજાઈ પ્રેસ

આગામી 21 ઓક્ટોમ્બરે યોજાશે ચૂંટણી

ત્રણ તાલુકાને બેઠકમાં અવરતા 269 બુથો પર મતદાન કરાશે

આગામી 24 ઓક્ટોમ્બરે યોજાશે મતગણત્રી

ખેરાલુ વિધાનસભામાં કુલ 209533 મતદાર

108894 પુરુષ મતદાર

100636 સ્ત્રી મતદાર

03 થર્ડ જેન્ડર મતદાર

18 થી 19 વર્ષ ના વયજુથ માં 5796 મતદાર

20 થી 29 માં 50081 મતદાર

30 થી 39માં 50369

40 થી 49 માં 40915

50 થી 59માં 31026

60 થી 69માં 18673 મતદાર

70 થી 79 વર્ષ વયજુથમાં 9544

80 થી વધારે વયજુથમાં 3129 મતદાર

મહેસાણા જિલ્લામાં યોજાનારી ખેરાલુ 20 વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું તો જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફ્રાન્સ યોજી ચૂંટણી લક્ષી માહિતી પ્રદાન કરવામાં આવી

મહેસાણા જિલ્લામાં ખેરાલુ 20 વિધાનસભા બેઠક પર ખાલી પડેલી ધારાસભ્યની જગ્યા માટે આગામી 21 ઓક્ટોમ્બરના રોજ ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે 23 સપ્ટેમ્બર થી ખેરાલુ વિધાનસભા બેઠક અને જિલ્લામાંમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે ત્યારે મહેસાણા જિલ્લા ચૂંટણી પંચ અને જિલ્લા પોલીસ સહિત સુરક્ષા તંત્ર સજ્જ થયું છે ત્યારે 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 21 ઓક્ટોમ્બર મતદાન થશે અને 24 ઓક્ટોમ્બર મતગણત્રી થનાર છે ત્યારે મહત્વનું છે આ પેટા ચૂંટણી માં ખેરાલુ વિધાનસભા બેઠકમાં આવતા ત્રણ તાલુકા ખેરાલુ વડનગર અને સતલાસણાના કુલ 209533 મતદારો છે જેમાં 108894 પુરુષ મતદારો છે જ્યારે 100633 સ્ત્રી મતદારો છે અને 3 થર્ડ જેન્ડરના મતદારો છે તો 18 થી 19 વર્ષની આયુ ધરાવતા 5796 યુવા મતદારોમાં કેટલાક ફર્સ્ટ વોટર છે જેઓ કુલ 269 મતદાન મથકો પર મતદાન કરશે તો જિલ્લા કલેકટર દ્વારા ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરતા મતદારોને જો કોઈ ઉમેવાર પસંદ ન હોય તો નોટાનો ઓપશન ઉપયોગ કરી મતદાન અવશ્ય કરવા આહવાન કરાયું છે ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણી ને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વિભાગ પણ સક્રિય બન્યો છે સાથે જ ચૂંટણી પંચની જુદી જુદી ટિમો દ્વારા વાહન ચેકીંગ સહિત ની તપાસ કરતા ઓબજર્વેશન કરવામાં આવશે તો ચૂંટણી સંપન્ન થાય ત્યાં સુધી ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં હથિયાર રાખવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે
Conclusion:

બાઈટ 01 : એચ.કે.પટેલ, જિલ્લા કલેકટર, મહેસાણા

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.