ETV Bharat / state

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ સંપન્ન, મુખ્ય યજમાનએ ધન્યતા અનુભવી

ઊંઝાઃ મહેસાણા જિલ્લામાં ઇતિહાસિક પર્વ બની રહે તેવો ઊંઝા ખાતે માઁ ઉમિયાનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવાયો હતો, ત્યારે પાંચ દિવસીય આ મહોત્સવમાં આજે યજ્ઞશાળામાં અનેક પદાર્થો અને દ્રવ્યોની આહૂતિ આપવામાં આવી હતી. આ યજ્ઞના મુખ્ય યજમાન દ્વારા સતત પાંચ દિવસ સુધી માતાજીના યજ્ઞમાં પૂજા અર્ચના કરવાનો અનેરો અવસર મળતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્ય યજમાન ગોવિંદભાઈ આ યજ્ઞમાં મુખ્ય યજમાન બનતા ધન્યતા અનુભવી રહ્યા છે.

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ સંપન્ન
ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ સંપન્ન
author img

By

Published : Dec 22, 2019, 9:41 PM IST

આજે ઊંઝા ખાતે ઉજવાઈ રહેલ લક્ષચંડી મહાયજ્ઞની પુર્ણાહુતી કરાઈ છે. તમામ 108 જેટલા યજ્ઞકુંડમાં પર્યાવરણને શુદ્ધ કરતા અને જન આરોગ્યને સુખાકારી આપતા પદાર્થો અને દ્રવ્યોની આહૂતિ આપવામાં આવી છે, જેનાં થકી વાતાવરણમાં એક સકારાત્મક ઊર્જા પ્રગટ થઈ છે. જે સાથે ઉંજણ આંગણે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અને પર્યટકો એ હાજરી આપતા વિશ્વ રેકોર્ડ પણ સર્જાયા છે.

મુખ્ય યજમાનએ ધન્યતા અનુભવી

મહત્વનું છે કે આ યજ્ઞમાં વૈદિક મંત્રો સાથે ની પૂજા વિધિ માટે મોટી સંખ્યામાં બ્રહ્મણો પણ જોડાયા હતા.

Intro:ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞની આજે પાંચમા દિવસે પુર્ણાહુતી કરાઈ, શાંતિમય મહાયજ્ઞ સંપન્ન થયોBody:

મહેસાણા જિલ્લામાં ઇતિહાસિક પર્વ બની રહે તેવો ઊંઝા ખાતે માં ઉમિયાનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવાયો છે ત્યારે પાંચ દિવસીય આ મહોત્સવમાં આજે યજ્ઞશાળામાં અનેક પદાર્થો અને દ્રવ્યોની આહુતિ આપવામાં આવી છે આ યજ્ઞના મુખ્ય યજમાન દ્વારા સતત પાંચ દિવસ સુધી માતાજીના યજ્ઞમાં પૂજા અર્ચના કરવાનો અનેરો અવસર મળતા ખુશી વ્યક્ત કરવામાં આવી છે તો મુખ્ય યજમાન ગોવિંદ ભાઈ આ યજ્ઞમાં મુખ્ય યજમાન બનતા ધન્યતા અનુભવી રહ્યા છે

(લાઈવ્યું : આયોજન કમિટી સભ્ય અને સોસીયલ મીડિયા કમિટી સભ્ય સાથેનું ટિક ટેક )

(મહાયજ્ઞને મુખ્ય આચાર્ય અને ઉપચાર્ય સાથે ટિક ટેક)

ટિક ટેક : ગોવિંદભાઈ મુખ્ય યજમાન સાથે

ટિક ટેક : યજ્ઞશાળાની માહિતી આપતા ભૂદેવ સાથે

આજે ઊંઝા ખાતે ઉજવાઈ રહેલ લક્ષચંડી મહાયજ્ઞની પુર્ણાહુતી કરાઈ છે તમામ 108 જેટલા યજ્ઞકુંડમાં પર્યાવરણને શુદ્ધ કરતા અને જન આરોગ્યને સુખાકારી આપતા પદાર્થો અને દ્રવ્યોની આહુતિ આપવામાં આવી છે જેનાં થકી વાતાવરણમાં એક સકારાત્મક ઊર્જા પ્રગટ થઈ છે જે સાથે ઉંજણ આંગણે લાખોની સંખ્યા માં દર્શનાર્થીઓ અને પર્યટકો એ હાજરી આપતા વિશ્વ રેકોર્ડ પણ સર્જાયા છે મહત્વનું છે કે આ યજ્ઞમાં વૈદિક મંત્રો સાથે ની પૂજા વિધિ માટે મોટી સંખ્યામાં બ્રહ્મણો પણ જોડાયા હતા

બાઈટ : દર્શનાર્થીઓ ( નામ બાઈટમાં બોલાયા)

(ઉપરોક્ત તમામ વર્કની ફીડ umiya સ્લગ થી લાઈવ્યું થી ઉતાર્યા છે )

Conclusion:રોનક પંચલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.