ETV Bharat / state

જે પી નડ્ડાએ બેચરાજીથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, યાત્રાનું પ્રયોજન શું છે તે જાણો - Kutch Mata na Madh

ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ બેચરાજીથી ( Gujarat Gaurav Yatra from Bechraji ) કરવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ( J P Nadda in flagged off Gujarat Gaurav Yatra ) અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શરુ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા 33 વિધાનસભા બેઠક વિસ્તારમાં ભ્રમણ કરશે. યાત્રાની પૂર્ણાહૂતિ કચ્છમાં માતાના મઢે ( Kutch Mata na Madh ) કરવામાં આવશે.

જે પી નડ્ડાએ બેચરાજીથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, યાત્રાનું પ્રયોજન શું છે તે જાણો

author img

By

Published : Oct 12, 2022, 4:41 PM IST

મહેસાણા સમગ્ર રાજ્યમાં શરૂ થઈ રહેલ ગુજરાત ગૌરવ યાત્રા હેઠળ ભાજપ દ્વારા ઠેર ઠેર પક્ષ પ્રચાર માટે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ગુજરાત ગૌરવ યાત્રાનો ભાજપના કેન્દ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના ( J P Nadda in flagged off Gujarat Gaurav Yatra ) હસ્તે મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતેથી લીલી ઝંડી આપી પ્રારંભ ( Gujarat Gaurav Yatra from Bechraji )કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાં ભાજપની કુલ 5 ગુજરાત ગૌરવ યાત્રા યોજાવાની છે

33 વિધાનસભા બેઠકો પર પરિભ્રમણ યાત્રાધામ બેચરાજી બહુચર માતાની શક્તિપીઠ તરીકે ખ્યાતિ ધરાવે છે જેમાં લાખો લોકો શ્રદ્ધા ધરાવે છે. ત્યારે અહીંથી શરુ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તર ગુજરાત સહિતની 33 વિધાનસભા બેઠકો પર પરિભ્રમણ કરી કચ્છમાં આવેલ માતાના મઢે ( Kutch Mata na Madh ) સમાપ્ત કરવામાં આવશે.આ યાત્રાને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બેચરાજીમાં ( J P Nadda in Bechraji ) આવ્યાં હતાં.

ચૂંટણીલક્ષી પ્રચાર જોવા મળ્યો મહેસાણા જિલ્લાના બેચરાજીથી પ્રારંભ ( Gujarat Gaurav Yatra from Bechraji ) કરવામાં આવેલ ગુજરાત ગૌરવ યાત્રામાં ભાજપના કેન્દ્રીય અધ્યક્ષ સહિત ગુજરાત રાજ્યના અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં સભા સંબોધન દરમિયાન નેતાઓ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) ને ધ્યાનમાં રાખીને પ્રવચનો કરવામાં આવ્યા હતાં.

સ્વાગત અને સભા કરી આવકારવાનું આયોજન બીજી તરફ ગુજરાત ગૌરવ યાત્રાના પ્રારંભે ( Gujarat Gaurav Yatra from Bechraji )બેચરાજી ખાતે મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે આ યાત્રામાં જોડાયા હતાં. આ ગુજરાત ગૌરવ યાત્રા મહેસાણા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો અને ગામડાઓમાં થઈ જુદા જુદા શહેરોમાંથી પસાર થઈ અન્ય જિલ્લામાં પ્રસ્થાન કરનાર છે. ત્યારે ગુજરાત ગૌરવ યાત્રાનું મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ સ્વાગત અને સભા કરી આવકારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્યાંથી ક્યાંથી નીકળશે યાત્રા ભાજપ દ્વારા શરુ કરવામાં આવેલી પ્રથમ યાત્રા (Gujarat Gaurav Yatra) મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાનો મઢ ( Gujarat Gaurav Yatra from Bechraji ) સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી અમદાવાદના સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.