ETV Bharat / state

વડનગરમાં હાટકેશ્વર જયંતિની કરાઈ ધામધૂમથી ઉજવણી - vadnagar

મહેસાણા: કહેવાય છે ,કે સૃષ્ટિના સર્જનહાર એવા દેવોના દેવ મહાદેવ વડનગરમાં હાટકેશ્વર સ્વરૂપે બિરાજમાન છે. ત્યારે હાટકેશ્વર જયંતિ નિમિતે વડનગરમાં દાદાની ખાસ પૂજા કરીને નગરચર્યા કાઢવામાં આવી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. ત્યારે દાદાના પાવન દર્શન કરીને શ્રદ્ધાળુઓએ પણ ધન્યતા અનુભવી હતી.

હાટકેશ્વર જયંતિ
author img

By

Published : Apr 19, 2019, 10:35 AM IST

વડનગરમાં આવેલા પૌરાણિક હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર જ્યંતીના દિવસની ભક્તો દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી પરંપરા મુજબ હાટકેશ્વર દાદાની તેરસના દિવસે નગરયાત્રા નીકળે છે. જેમાં હાટકેશ્વર દાદા સ્વયં પાલખીમાં બિરાજમાન થઈને નગરચર્યા દરમિયાન સમગ્ર નગરની પરિક્રમા કરે છે. આ નગર ચર્યાએ નીકળેલા દાદા હટકેશ્વર પોતાની બહેન ચૈતરેશ્વરી માતાજીને આજના દિવસે સાડીની ભેટ અર્પણ કરે છે અને બાદમાં શોભાયાત્રા પરત મંદિરે ફરે છે.

હાટકેશ્વર જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ

આ યાત્રા દરમિયાન દાદાના દર્શન અને શોભાયાત્રાનો લ્હાવો લેવા દૂર દૂરથી ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખાસ વડનગરના આ પૌરાણિક મંદિરે દાદાના દર્શને આવે છે.

આમ તો વડનગરમાં બિરાજમાન સ્વયંભૂ દાદા હાટકેશ્વરના દર્શન પૂજનનું ખાસ મહત્વ રહેલું છે. ત્યારે હાટકેશ્વર જ્યંતી નિમિતે ખાસ પ્રકારે ચૌપોરની આરતી પૂજા કરી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને વિશેષ શ્લોકોચાર અને દાદાના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે.

મહેસાણા વડનગરમાં આજે હાટકેશ્વર જ્યંતિની ભવ્ય ઉજવણી
નગરચર્યાએ નીકળ્યા દાદા હાટકેશ્વર
નગર જનો દ્વારા ધામધૂમ થી કાઢવામાં આવી દાદાની નગરયાત્રા
ઐતિહાસિક નગરી વડનગરમાં વર્ષો થી ઉજવાય છે હાટકેશ્વર જ્યંતી
આજે મંદિરે દૂર દૂર થી ભક્તો દર્શનાર્થીઓ દર્શને આવે છે
આજે દાદાનું વિશેષ પૂજન અર્ચન અને શોભાયાત્રા કરાય છે
હજ્જારોની સનખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા

એન્કર : કહેવાય છે કે શ્રુસ્ટિના સર્જકનહાર એવા દેવોના દેવ મહાદેવ વડનગરમાં હાટકેશ્વર સ્વરૂપે બિરાજમાન છે ત્યારે આજે હટકેશજયન્ટિ નિમિતે વડનગરમાં દાદાની ખાસ પૂજા કરી નગરચર્યા કાઢવા માં આવી હતી જેમાં હજ્જારો લોકો જોડાયા હતા ત્યારે આજે દાદાના પાવન દર્શન કરી શ્રદ્ધાળુઓએ  ધન્યતા અનુભવી છે

વિઓ : વડનગરમાં આવેલ પૌરાણિક હાટકેશ્વર મંદિરે આજે દાદાની હાટકેશ્વર જ્યંતીની ભક્તો દ્વારા ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી છે વર્ષોથી પરંપરા મુજબ હતજેશ્વર દાદાની તેરસના દિવસે નગરયાત્રા નીકળે છે જેમાં હાટકેશ્વર દાદા સ્વયં પાલખીમાં બિરાજમાન થઈ નગરચર્યા દરમિયાન સમગ્ર નગરની પરિક્રમા કરે છે આ નગર ચર્યાએ નીકળેલા દાદા હટકેશ પોતાની બહેન ચૈતરેશ્વરી માતાજીને આજના દિવસે સાડી ની ભેટ અર્પણ કરે છે અને બાદમાં શોભાયાત્રા પરત મંદિરે ફરે છે આ યાત્રા દરમિયાન દાદાના દર્શન અને શોભાયાત્રાનો લ્હાવો લેવા દૂર દૂર થી ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ ખાસ વડનગરના આ પૌરાણિક મંદિરે દાદાના દર્શને આવે છે 

વિઓ : આમતો વડનગરમાં બિરાજમાન સ્વયંભૂ દાદા હટકેશના દર્શન પૂજનનું ખાસ મહત્વ રહેલું છે ત્યારે આજે દાદાની હાટકેશ્વરજ્યંતીનિમિતે ખાસ પ્રકારે ચૌપોરની આરતી પૂજા કરી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને વિશેષ શ્લોકોચાર અને અભિષેક દાદાના શિવલિંગ પર કરવામાં આવે છે

બાઈટ 01 : નિરંજનભાઈ  - પૂજારી, હાટકેશ્વર મંદિર , વડનગર

રોનક પંચાલ , ઇટીવી ભારત , વડનગર મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.