ETV Bharat / state

પૂર્વ નાયબ મુખ્યપ્રધાનનો 67મો જન્મ દિવસ, ઉજવણીમાં સી આર પાટીલ જોડાયા - Nitin Patel

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલનો આજે 67મો જન્મ( Nitin Patel birthday)દિવસ છે. કડી ટાઉન હોલ ખાતે આજે તેમના જન્મ દિવસ પર સતત 8માં વર્ષે પણ દર વર્ષની જેમ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. નીતિન પટેલે પોતાનો જન્મ દિવસ સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરી છે.

પૂર્વ નાયબ મુખ્યપ્રધાનનો 67મો જન્મ દિવસ, ઉજવણીમાં સી આર પાટીલ જોડાયા

author img

By

Published : Jun 22, 2022, 4:27 PM IST

મહેસાણાઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલનો આજે 67મો જન્મ દિવસ( Happy Birthday Nitin Patel)છે. કડી ટાઉન હોલ ખાતે આજે તેમના જન્મ દિવસ પર સતત 8માં વર્ષે પણ દર વર્ષની જેમ રક્તદાન શિબિરનું આયોજન(Bharatiya Janata Party)કરાયું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી નીતિન પટેલને શુભેચ્છા પાઠવી હતી.

જન્મ દિવસ

આ પણ વાંચોઃ વાપી- ઉમરગામમાં મોદીના જન્મ દિવસ નિમિત્તે કેક કટિંગ, વેક્સિનેશન ડ્રાઈવ, અનાથ બાળકોને આર્થિક સહાય સહિતના કાર્યક્રમોનું આયોજન

જન્મ દિવસની શુભેચ્છા પાઠવીબીજી તરફ કફીના તબીબોએ પણ નીતિન પટેલને શુભેચ્છા આપતા આજનાદિવસે નિઃશુલ્ક સારવારને સર્વ રોગ નિદાન કેમ્પ કરી સેવાકાર્ય કર્યું હતું. કડીમાં નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ નીતિન પટેલ જોડાયાં હતા જેમને ભાજપના કાર્યકરો પોતાનો જન્મ દિવસ સેવાકામો કરી ઉજવણી કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ નીતિન પટેલે આપ્યું હોવાનું જણાવી તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ PM મોદીના ભાઈએ માતા હીરાબાના જન્મદિવસ નિમિતે જગન્નાથમાં આરતી કરાવી, કહ્યું અમારા માટે આ અવસર...

સેવાકીય કાર્યો કરીને ઉજવણી - પૂર્વ નાયબ મુખ્યપ્રધાનના જન્મ દિવસ નિમિતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. તેમજ ભાજપના કાર્યકરો પણ સાથે જોડાયા હતા. નીતિન પટેલે પોતાનો જન્મ દિવસ સેવાકીય કાર્યો કરીને ઉજવણી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.