ETV Bharat / state

રાજસ્થાનના રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરોઈથી 140 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું - ગુજરાતી સમાચાર

મહેસાણાનાં ધરોઈ ખાતે જમીની હલચલની જાણકારી માટે ઉભા કરાયેલા રિસર્ચ સેન્ટરમાં બુધવારે સવારે ભૂકંપ માપક કેન્દ્રથી 140 કિ.મી દૂર નાથદ્વારાનાં રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.1 નોંધાઈ હતી.

રાજસ્થાનનાં રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરોઈથી 140 કિમી દૂર કેન્દ્રબિંદુ

author img

By

Published : Jan 27, 2021, 11:09 AM IST

Updated : Jan 27, 2021, 1:28 PM IST

  • નાથદ્વારાના રેતાળ વિસ્તારમાં નોંધાયો 2.1ની તીવ્રતાનો ભૂકંપ
  • સવારે 8:34 કલાકે આવ્યા હતા ભૂકંપનાં આંચકા
  • જમીનમાં 10 કિ.મી અંદર ભૂકંપનું એપીસેન્ટર નોંધાયું

મહેસાણા: જિલ્લા આવેલા ધરોઈ ખાતે રાજસ્થાન અને ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં જમીની હલચલની જાણકારી માટે ખાસ પ્રકારનું રિસર્ચ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં બુધવારનાં રોજ ધરોઈ ભૂકંપ માપક કેન્દ્રથી 140 કિ.મી દૂર રાજસ્થાનના નાથદ્વારાનાં રણ જેવા રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાયા છે.

રાજસ્થાનનાં રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરોઈથી 140 કિમી દૂર કેન્દ્રબિંદુ
રાજસ્થાનનાં રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા, ધરોઈથી 140 કિમી દૂર કેન્દ્રબિંદુ
સવારે 8:34 કલાકે નોંધાયા હતા આંચકાભૂકંપ માપક કેન્દ્ર પરથી મળતી માહિતી પ્રમાણે સવારે 8.34 કલાકે ધરોઈથી 140 કિ.મી દૂર રાજસ્થાનનાં નાથદ્વારા પાસે રેતાળ વિસ્તારમાં જમીનથી 10 કિ.મી અંદર હલચલ થવાને કારણે 2.1ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા ઉદ્દભવ્યા હતા. જેની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી હતી. જેને જોઈને ભૂકંપનાં ઉદ્ભવ સ્થાનની ચોક્કસ માહિતી તો પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે કોઈ અનુભવો કે ઘટનાની પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.

Last Updated : Jan 27, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.