ETV Bharat / state

અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશીએ સૂર્યમંદિરની લીધી મુલાકાત, એક ઝલક જોવા લોકોએ કરી પડાપડી

author img

By

Published : Oct 24, 2022, 11:22 AM IST

ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (actress sonakshi sinha) અને હુમા કુરૈશી (Huma qureshi) રવિવારે મોઢેરા સૂર્ય મંદિરની (Modhera Sun Temple) મુલાકાત લીધી હતી. અહીં તેમણે સૂર્ય મંદિરમાં થતો થ્રીડી લાઈટ શૉ પણ નિહાળ્યો હતો. તેઓ પોતાની ફિલ્મ ડબલ એક્સએલના (double xl movie starcast) પ્રમોશન માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશીએ સૂર્યમંદિરની લીધી મુલાકાત, એક ઝલક જોવા લોકોએ કરી પડાપડી
અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશીએ સૂર્યમંદિરની લીધી મુલાકાત, એક ઝલક જોવા લોકોએ કરી પડાપડી

મહેસાણા ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (actress sonakshi sinha) અને હુમા કુરૈશી (Huma qureshi) પોતાની નવી ફિલ્મ ડબલ એક્સએલ (double xl movie starcast) લઈને આવી રહી છે. ત્યારે હવે તેઓ આ ફિલ્મના પ્રમોશન માટે રવિવારે ગુજરાતનાં મહેમાન બન્યાં હતાં. તે દિવસે તેમણેે ફિલ્મની સ્ટારકાસ્ટ (double xl movie starcast) સાથે મોઢેરા સૂર્ય મંદિરની (Modhera Sun Temple) પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સૂર્ય મંદિરનું તેજ નિહાળી સાંસ્કૃતિક વારસાને માણ્યો હતો. સાથે જ ફિલ્મની સ્ટારકાસ્ટે અહીં થ્રીડી લાઈટ શૉ પણ નિહાળ્યો હતો.

અભિનેત્રીઓની એક ઝલક જોવા લોકોની ભીડ

સોનાક્ષી સિન્હાએ 3D લાઈટ શૉ નિહાળ્યો મળતી માહિતી પ્રમાણે, મોઢેરા સૂર્યમંદિર ખાતે (Modhera Sun Temple) રવિવારે સાંજે છ કલાકે સોનાક્ષી સિન્હા સહકલાકારો સાથે મોઢેરા સૂર્યમંદિરમાં આવી પહોંચ્યાં હતાં. તેમણે પ્રથમવાર મોઢેરાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન મોઢેરા સૂર્યમંદિરમાં (Modhera Sun Temple) કરવામાં આવેલી કોતરણી પણ નિહારી હતી. સમગ્ર સૂર્યમંદિરનો નજારો જોયા બાદ સોનાક્ષી સિન્હાએ (actress sonakshi sinha) સૂર્યમંદિરના વખાણ પણ કર્યા હતા. ત્યારબાદ સાંજે થ્રીડી લાઈટ શૉ પણ નિહાળ્યો હતો.

અભિનેત્રીઓની એક ઝલક જોવા લોકોની ભીડ મોઢેરા ખાતે આવેલી ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (actress sonakshi sinha) અને હુમા કુરૈશીની (Huma qureshi) એક ઝલક જોવા માટે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. જોકે અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ના કારણે ભીડ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ત્યારે આગામી સમયમાં અનેક પ્રવાસીઓ અને અનેક મોટી હસ્તીઓ દેશના એકમાત્ર સોલાર ઉપર ચાલતા વિલેજની મુલાકાતે આવે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છેConclusion:મહેસાણા

એક માત્ર સોલાર પર ચાલતં ગામ થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)મોઢેરા ગામ અને સૂર્યમંદિરને દેશનું પ્રથમ સોલાર ઉપર ચાલતું વિલેજ જાહેર કર્યું હતું. દેશનું એક માત્ર એવું ગામ મોઢેરા, જે 24 કલાક સોલાર ઉપર ચાલતું ગામ છે. તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ સમગ્ર વિશ્વમાં મોઢેરા ગામ અને મોઢેરા સૂર્યમંદિરની (Modhera Sun Temple) બોલબાલા છે. ત્યારે 2 દિવસ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ મોઢેરા ખાતે આવી સોલર પ્લાન્ટની મુલાકાત લઇ લાઇટ શૉ નિહાળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.