ETV Bharat / state

મહેસાણાની પીડિતાએ સરકાર સમક્ષ કરી ઈચ્છા મૃત્યુની માંગ - deputy chief minister

મહેસાણા: જિલ્લામાં રહેતી એક 34 વર્ષીય મહિલા કે જેને લગ્ન જીવનના શરૂના પડાવમાં જ અનેક મુશ્કેલીઓને સાંપડી હતી. જેમાં મહિલા HIVનો શિકાર બની હતી.

પીડિતાએ સરકાર સમક્ષ કરી ઈચ્છા મૃત્યુની માગ
author img

By

Published : May 22, 2019, 11:56 AM IST

જિલ્લામાં એક મહિલાના લગ્ન થયા બાદ તેના પતિ દ્વારા તેને HIV એઇડસ થયો હતો. ત્યાર બાદ તેના પતિનું મોત થતા પરિવારની આર્થિક અને સામાજિક જવાબદારીનો ભાર ઉઠાવતી હતી. ત્યાર બાદ મહિલા થોડો સમય જતાં ગર્ભાશયના કેન્સરની શિકાર બની હતી.

પીડિતાએ સરકાર સમક્ષ કરી ઈચ્છા મૃત્યુની માગ

એડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીએ સ્નેહીજનોનો સાથ સહકાર પણ છોડી દેવડાવ્યો ત્યારે આ પીડિત મહિલા માટે પોતાની સારવારનો એક માત્ર આધાર સરકારી આરોગ્ય સેવા પર રહ્યો હતો. ત્યાર બાદ આ મહિલા અમદાવાદ, મહેસાણા અને પાટણ સિવિલ હોસ્પિટલોમાં ધક્કા ખાઈ ચુકી છે. પરંતુ પીડિતાના જણાવ્યા પ્રમાણે HIV હોવાથી કોઈ જ તબીબે મહિલાને સારવાર આપી નથી. આ સ્થિતિમાં બીમારીથી પીડાતી મહિલાએ સામાજિક આગેવાનનો સંપર્ક કરતા પોતાની વેદના શબ્દોથી નહિ પરંતુ આંસુથી પોતાની આપવીતી દર્શાવી અને કલેકટર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.

મહેસાણાની બીમારીથી પીડિત મહિલાએ HIV અને ગર્ભાશયના કેન્સર માટે અસરકારક સારવાર મળે તેવી રજુઆત કરતા કલેકટર અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખી આરોગ્ય તંત્રને ટકોર કરવા રજુઆત કરી છે. અન્યથા મહિલાની ઇચ્છામૃત્યુની માંગ પર તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી રજુઆત કરાઈ છે.

(  આ મેટર માં પીડિતા અને તેના ગામના નામની કે કોઈ ઓળખ ના થાય તે વિડીયો માં સાચવવું ,   દરેક વિસુઅલમાં બ્લર કરેલો વિડિઓ મુકશો વિન્નતી છે)

મહેસાણાની એક એવી પીડિતા જે સરકારી દવાખાને સારવાર માટે ખાઈ રહી છે ધક્કા

કેન્સર અને HIVની ગંભીર બીમારી થી ત્રસ્ત એક મહિલા સરાવર ન મળતા કરી રહી છે ઇચ્છામૃત્યુની માંગ

મહેસાણા ખાતે રહેતી એક એક 34 વર્ષીય મહિલા કે જેને લગ્ન જીવનનાશરૂટના પડાવમાં જ અનેક મુશ્કેલીઓને સાંપડી હતી જેમાં મહિલાને તેના પતિ દ્વારા આપવામાં આવી HIV એઇડસની ભેટ બાદમાં પતિનું મોત થતા પરિવારની આર્થિક સામાજિક જવાબદારીનો ભાર ઉઠાવતી આ મહિલા સમય જતાં ગર્ભાશયના કેન્સરની પણ શિકાર બની અને આર્થિક સંકળામણ વચ્ચે મહિલા માટે ઈલાજ કે પરિવારનું ગુજરાન શુ કરવું તે જ સમજાતું ન હતું તો એડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીએ સ્નેહીજનોનો સાથ સહકાર પણ છોડી દેવડાવ્યો ત્યારે આ પીડિત મહિલા માટે પોતાની સારવારનો એક માત્ર આધાર સરકારી આરોગ્ય સેવા રહ્યો જેના પર આશા રાખી મહિલા અમદાવાદ મહેસાણા અને પાટણ સિવિલ સહિતની હોસ્પિટલોમાં ધક્કા ખાઈ ચુકી છે પરંતુ પીડિટના જણાવ્યા પ્રમાણે HIV હોવા થી કોઈ જ તબીબે મહિલાને સારવાર આપી નથી આ સ્થિતિમાં આભ ફાટયા સમાન બીમારી થી પીડાતા મહિલાએ સામાજિક આગેવાનનો સમ્પર્ક થતા પોતાની વેદના શબ્દો થી નહિ પરંતુ આંસુડે થી પોતાની આપવીતી દર્શાવી અને કલેકટર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે 

મહેસાણાની બીમારી થી પીડિત મહિલાને જોતા પોતાના નહિ પરંતુ પારકા કહેવાતા એવા જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરોએ મહિલા માટે આગળ હાથ લંબાવ્યો છે મહિલાને HIV અને ગર્ભાશયના કેન્સર માટે અસરકારક સારવાર મળે તેવી રજુઆત કરતા કલેકટર અને ના.મુખ્યમંત્રી નીતિન પટેલ ને પત્ર લખી આરોગ્ય તંત્રને ટકોર કરવા રજુઆત કરી છે અન્યથા મહિલાની ઇચ્છામૃત્યુની માંગ પર તંત્ર યોગ્ય પગલાં લે તેવી રજુઆત કરાઈ છે 

એક મહિલાના ગર્ભાશયમાં કેન્સરની ગાંઠ અને HIVની ગંભીર બીમારી એ પીડિતા અને તેના પરિવાર જનો સિવાય કોણ જાણી શકે તેમ પીડિટના પુત્ર ના જણાવ્યા અનુસાર તેની માતા આ જે બે ગંભીર પ્રકારની બીમારી થી પીડાય છે તેની યોગ્ય સારવાર ન મળતા તેની માતા લાચારીવસ બની રાત્રે દિવસે સુઈ પણ નથી શકતી અને પોતાની પીડા શન ન થતા સતત આંખો માટી દુઃખના આંસુ વહાવી રહી છે ત્યારે પોતાની માતાને યોગ્ય સારવાર મળે તેવી એક પુત્ર સરકાર અને તંત્ર પાસે આશ લગાવી બેઠો છે 

ઈચ્છા મૃત્યુની માંગ કરનાર મહિલા પોતાના જીવનમાં આવેલા દુઃખો થી સગાસંબંધીઓ એ સાથ ચજોડયો છે ત્યાં તંત્ર દ્વારા પણ સરાવર માટે ધક્કા ખવડાવતા હોઈ પોતે નિર્વસ બની આખરે બીમારીનો ઈલાજ કાંતો જીવનસંસાર માંથી મોક્ષ માટે ઇચ્છામૃત્યુંની માંગ કરી રહી છે ત્યારે તંત્ર દ્વારા મહિલાના દુઃખોનો ઈલાજ ક્યારે કરવામાં આવે છે તે જોવું થયું...
 
બાઈટ 01 : કલ્પેશ વ્યાસ , સામાજિક કાર્યકર

બાઈટ 02 : અનિલ શાહ, પડોશી

બાઈટ 03 : પીડિતાનો પુત્ર

બાઈટ 04 : પીડિતા

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા

On Tue 21 May, 2019, 4:35 PM PANCHAL RONAK ASHWINBHAI, <ronak.panchal@etvbharat.com> wrote:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.