ETV Bharat / state

મુખ્યપ્રધાનના હસ્તે થયું વિશ્વની પ્રથમ શ્રેણીની APMCનું ખાતમુહૂર્ત - Gujarat

મહેસાણાઃ વિશ્વની પ્રથમ શ્રેણીની ઊંઝા APMCને સંલગ્ન બ્રાહ્મણવાડા ખાતે નવીન APMC બનાવવા મુખ્યપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરી ખેડૂત શિબિર યોજવામાં આવી હતી.

મુખ્યપ્રધાનના હસ્તે થયુ વિશ્વની પ્રથમ શ્રેણીની APMC નુ ખાતમુહુર્ત
author img

By

Published : Jun 29, 2019, 11:43 PM IST

રાજ્યમાં ખેડૂત હિતની જ્યાં વાત હોય, ત્યાં સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે, ત્યારે વિશ્વસ્તરે એક આગવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી તરીકે નામના મેળવનાર ઊંઝા APMCમાં આજે સરકારના સહયોગથી વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જેમાં ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે કરોડોના ખર્ચે નવીન APMCના નિર્માણ કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું છે.

મુખ્યપ્રધાનના હસ્તે થયું વિશ્વની પ્રથમ શ્રેણીની APMCનું ખાતમુહૂર્ત

આ જે નવીન APMC માટે સરકાર દ્વારા 30 હેકર જમીન 40 હાજરના ખર્ચેથી ફાળવણી કરાઈ છે. આમ ખેડૂતો અને ખેત પેદાશના વેપાર માટે ઊંઝા APMC સાથે બ્રાહ્મણવાડા APMC પણ સહભાગી બનશે. આ પ્રસંગે હાજરી આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહકાર પ્રધાન ઇશ્વસિંહ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ, જિલ્લાના ધારાસભ્યો અને સાંસદ સભ્યો સહિત સહકાર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવીન બ્રાહ્મણવાડા APMCનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

બાદમાં મુખ્યપ્રધાને પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના મંદિર એવા ગુજરાતના આગવા ધાર્મિક સ્થાનની મુલાકાત લઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઊંઝા ખાતે નવીન ટીપી સ્કીમ મુજબ 39 કરોડના ખર્ચે બનવવામાં આવતા નવીન રોડનું ખાત મુહુર્ત જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીને રાખડી બાંધી હતી.

મહેસાણા ખાતે આવેલ વિશ્વની પ્રથમ શ્રેણીની ઊંઝા APMCને સંલગ્ન બ્રાહ્મણવાડા ખાતે નવીન APMC બનાવવા મુખ્ય મંત્રીના હસ્તે ખાત મુહૂર્ત કરી ખેડૂત શિબિર યોજવામાં આવી હતી

રાજ્યમાં ખેડૂત હિતની જ્યાં વાત હોય ત્યાં સરકાર હંમેશા પ્રયત્ન શીલ રહી છે ત્યારે વિશ્વ સ્તરે એક આગવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરીકે નામના મેળવનાર ઊંઝા APMCમાં આજે સરકારના સહયોગ થી વધુ એકે મોરપીંછ ઉમેરાયું છે જેમાં ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે કરોડોના ખર્ચે નવીન APMCના નિર્માણ કરવા મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું છે આ જે નવીન APMC માટે સરકાર દ્વારા 30 હેકર જમીન 40 હાજરના ખર્ચે થી ફાળવણી કરાઈ છે આમ ખેડૂતો અને ખેત પેદાશના વેપાર માટે ઊંઝા APMC સાથે બ્રહ્મણવાડા APMC પણ સહભાગી બનશે આ પ્રસંગે હાજરી આપતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ના.મુખ્ય મંત્રી નીતિન પટેલ સહકાર મંત્રી ઇશ્વસિંહ પટેલ , ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી , પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ , જિલ્લાના ધારાસભ્યો અને સાંસદ સભ્યો સહિત સહકાર ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવીન બ્રાહ્મણવાડા APMCનું ખાતમુહૂર્ત કરાયું હતું બાદમાં મુખ્યમંત્રી એ પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના મંદિર એવા ગુજરાતના આગવા ધાર્મિક સ્થાનની મુલાકાત લઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તો ઊંઝા ખાતે નવીન ટીપી સ્કીમ મુજબ 39 કરોડના ખર્ચે બનવવામાં આવતા નવીન રોડનું ખાત મુહૂર્ત જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું આ ખેડૂત શિબિરમાં ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલે મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને મહા મંત્રી ને રાખડી બાંધી હતી 

ડેપ્યુટી સી એમ નીતિન પટેલ નું ઈલાયચી ના હાર ની સ્વાગત કરાયું

બ્રાહ્મણવાડા માર્કેટ યાર્ડ માટે સરકારે 69 કરોડની જમીન નજીવી કિંમતે સહકારની ભાવના સાથે ફાળવી છે 

ઊંઝા ના યાર્ડ માટે 69 કરોડ ની જમીન 4.17 કરોડ માં આપવામાં આવી

સરકારે 65 કરોડ કાપી નાખ્યા

પુરુષ સામે મહિલાઓ ની ઘટ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી નું નિવેદન

ગુજરાત પહેલા બી 4 નંબર હતો અને અત્યારે પણ 4 નંબર છે

કોઈ એવી મોટી ગીરાવત નથી

પરંતુ ગુજરાત માટે ચિંતા નો વિષય છે

આવનારા દિવસો માં દીકરી ની સંખ્યા માં સમતલ રે એવા પ્રયાસો સરકાર કરશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાણી ભરાવા મામલે સીએમ નું નિવેદન

સ્ટેચ્યુ ઓફ યુનિટી માં કોઈ ફોલ્ટ નથી

વ્યુ ગેલેરી માંથી વરસાદ નું પાણી નીચે ગયું છે

નારાયણ નારાયણ પટેલ ની ગેરહાજરી મામલે સી એમ ની પ્રતિક્રિયા 

નારાયણ પટેલ ની બોડી પહેલા ઊંઝા એપીએમસી માં હતી અને નવીન બોડી બની છે એટલે નઈ આવ્યા હોય

ઊંઝા ના કાર્યક્રમ માં નારાયણ પટેલ ગેરહાજર રહેવા બાબતે સી એમ નું નિવેદન

મને લાગે છે કે હમણાં ચૂંટણી થઈ પહેલા નારાયણ કાકા વહીવટ કરતા હતા અને તેમની હાર થઈ એટલે નહીં આવ્યા હોય

સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે સી એમ નું નિવેદન

સ્ટેચ્યુમાં કોઈ ખોટ નથી..

આજે જ રિપોર્ટ આવ્યો છે.
જે સ્થળ પર વ્યુ ગેલેરી છે ત્યાં પાણી ભરાયું છે

પ્રથમ વરસાદ છે એટલે પાણી ભરાયું હશે

બાઈટ 01 : વિજય રૂપાણી , મુખ્ય મંત્રી

રોનક પંચાલ ઇટીવી ભારત મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.