ETV Bharat / state

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણામાં 6 ઇંચ વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતુર

author img

By

Published : Sep 28, 2019, 12:55 PM IST

Updated : Sep 28, 2019, 1:09 PM IST

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લાના વિસનગર, વિજાપુર, મહેસાણા કડી, બેચરાજી સહિતના પંથકમાં વરસાદ થયો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 4 કલાકમાં 6.61 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતો અને નવરાત્રિ ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે. આ વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી છે. પાટણમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં. પાટણ શહેરનું આનંદ સરોવર વરસાદી પાણીથી છલકાઈ ગયું છે. સાબરકાંઠાના ઇડરમાં સાંબેલાધાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઇડર તાલુકાના મૂડેટીથી ઢીંચણિયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વર્યા હતાં. જેથી સ્કૂલમાં જવા નીકળેલા વિદ્યાર્થીઓ અધ વચ્ચે જ રોકાઈ ગયાં હતાં.

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણામાં 6.61 ઇંચ વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતુર

મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ

ઊંઝા, વિસનગર, ખેરાલુ અને વડનગરમાં ધોધમાર વરસાદ

વહેલી સવારથી 4 કલાકમાં 6.61 ઇંચ વરસાદ

  • ઊંઝામાં 1.88 ઇંચ વરસાદ
  • ખેરાલુમાં 1.18 ઇંચ વરસાદ
  • વડનગરમાં 1.02 ઇંચ વરસાદ
  • વિસનગરમાં 1.45 ઇંચ વરસાદ
  • સતલાસણા, મહેસાણા, અને વિજાપુરમાં અડધો ઇંચથી ઓછો વરસાદ
  • કડી,જોટાણા અને બેચરાજી તાલુકામાં નહિવત વરસાદ
  • જિલ્લામાં વહેલી સવાર થી સાર્વત્રિક વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણામાં 6.61 ઇંચ વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતુર
    ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, મહેસાણામાં 6.61 ઇંચ વરસાદ, ખેડૂતો-ખેલૈયાઓ ચિંતાતુર

આ વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકશાન થવાની ભીતી છે. પાટણમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં. પાટણ શહેરનું આનંદ સરોવર વરસાદી પાણીથી છલકાઈ ગયું છે. સાબરકાંઠાના ઇડરમાં સાંબેલાધાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઇડર તાલુકાના મૂડેટીથી ઢીંચણિયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વર્યા હતાં. જેથી સ્કૂલમાં જવા નીકળેલા વિદ્યાર્થીઓ વચમાં જ રોકાઈ ગયાં હતાં.

નવરાત્રી મહોત્સવોની તૈયારીઓ રંગમાં વરસાદે ભંગ પાડ્યો છે, ત્યારે સીઝનના અંતમાં મહેસાણા જીલ્લાના રહીશો અને ખેડૂતો માટે વરસાદ મુશ્કેલી સર્જી રહ્યો છે ,જેમાં ખેડૂતોના ઉભા પાક બાજરી, કપાસ, તલ અને કઠોળ સહિતના પાકો જમીન પર પડી જતા કૃષિમાં પણ નુકસાન થયુ છે, જ્યારે લોકો પણ હવે મેઘરાજાને વરસાદને વિરામ લેવા આજીજી કરી રહ્યા છે..

Intro:મહેસાણા જિલ્લામાં 4 કલાકમાં 6.61 ઇંચ વરસાદ, ખેડૂતો અમે ખેલૈયાઓ ચિંતાતુર બન્યા

મહેસાણા

મહેસાણા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ

ઊંઝા, વિસનગર, ખેરાલુ અને વડનગરમાં ધોધમાર વરસાદ

વહેલી સવાર થી અત્યાર સુધી 4 કલાકમાં 6.61 ઇંચ વરસાદ

ઊંઝામાં 1.88 ઇંચ વરસાદ

ખેરાલુમાં 1.18 ઇંચ વરસાદ

વડનગરમાં 1.02 ઇંચ વરસાદ

વિસનગરમાં 1.45 ઇંચ વરસાદ

સતલાસણા, મહેસાણા, અને વિજાપુરમાં અડધો ઇંચ થી ઓછો વરસાદ

કડી,જોટાણા અને બેચરાજી તાલુકામાં નહિવત વરસાદ

મહેસાણા

જિલ્લામાં વહેલી સવાર થી સાર્વત્રિક વરસાદ

વિસનગર વિજાપુર મહેસાણા કડી બેચરાજી સહિતના પંથકમાં વરસાદ

વરસાદને પગલે ખેડૂતોને ભારે નૂક્ષાન

સીઝનના અંતે વરસેલા વરસાદે ખેતરમાં ઉભા પાકને પહોચાડ્યું નૂક્ષાન

બાજરી, તલ, કપાસ સહિત કઠોળના પાકને ભારે નૂક્ષાન

વરસાદને કારણે ખેતરમાં ઉભા પાક જમીન પર પડી ગયા

ભારે વરસાદની આગાહી વચ્ચે નવરાત્રી મોહત્વની તૈયારીઓમાં વરસાદ વિઘ્ન બન્યો

વરસાદને જોતા ખેલૈયાઓમાં નારાજગી

ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Body:મહેસાણા જિલ્લામાં ચોમાસાની સિઝન ઍકન્દરે સારી રહેવા પામી છે જોકે હાલમાં આગાહી પ્રમાણે ચોમાસાની ઢળતી વેળાએ વરસાદે સાર્વત્રિક રીતે પધરામણી કરતા જિલ્લા માં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ વરસાદનો સામનો કરતા પોતાના રોજિંદા કાર્ય માટે જવા મજબુર બન્યા છે તો બીજી તરફ નવરાત્રી મહોત્સવોની તૈયારીઓ રંગ માં વરસાદે ભંગ પાડ્યો છે ત્યારે ખહી શકાય કે સીઝનના અંતમાં મહેસાણા જીલ્લાના રહીશો અને ખેડૂતો માટે વરસાદ મુશ્કેલી સર્જી રહ્યો છે જેમાં ખેડૂતોના ઉભા પાક બાજરી, કપાસ, તલ અને કઠોળ સહિતના પાકો જમીન પર પડી જતા કૃષિ માં પણ નૂક્ષાન સાંપડ્યું છે જ્યારે લોકો પણ હવે મેઘરાજાને વરસાદને વિરામ લેવા આજીજી કરી રહ્યા છે...Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
Last Updated : Sep 28, 2019, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.