- બેચરાજીમાં ચડ્ડી બનીયનધારી ગેંગ ત્રાટકી
- સિક્યોરિટી ગાર્ડ એલર્ટ હોતાં ચોરોને નાસવું પડ્યું
- સિક્યુરિટીએ ટોર્ચ મારતાં પથ્થરમારો કરી હુમલો કરાયો
- ઘટના CCTVમાં કેદ
બેચરાજીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગની ચોરટોળકી ત્રાટકી હતી. બેચરાજીના અલગ અલગ સ્થળો પર આ ગેંગના ચોરોએ ચોરીના ઇરાદે ત્રાટક્યાં હતાં. જોકે એક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડને ચોરોની હિલચાલની શંકા જતાં તેણે ટોર્ચ ફેંકીને જોવાનો પ્રયાસ કર્યો હતો. આ જોઇને ચોર ગેંગે સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો હતો. બેચરાજીના જુદા જુદા વિસ્તારમાં ચોર આવ્યાં હોવાની જાણ થતાં ભારે હોબાળો મચ્ચો હતો જેને લઇને પકડાવાની બીકે ચોરોને સ્થળ છોડી ભાગી છૂટવાની ફરજ પડી હતી.. જોકે આ કારણે લોકોમાં ભયનો માહોલ બની ગયો છે.
બેચરાજીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક CCTVમાં કેદ - Thief gang
મહેસાણાના બેચરાજીમાં શિયાળાની ઘનઘોર રાત્રિના અંધકારમાં ચડ્ડીબનીયાનધારી ગેંગ ત્રાટકી હતી. જોકે આ ગેંગના આવ્યાંનો ભણકાર થઈ જતાં રાત્રી ફરજ બજાવતાં સિક્યુરિટી ગાર્ડ એલર્ટ થઈ ગયાં હતાં અને ચોરોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં ચડ્ડી બનીયાનધારી ગેંગના ચોર શખ્સોએ સિક્યુરિટી સામે હુમલો કર્યો હતો.
![બેચરાજીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક CCTVમાં કેદ બેચરાજીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક CCTVમાં કેદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10265322-thumbnail-3x2-chor-gang-7205245.jpg?imwidth=3840)
બેચરાજીમાં ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક CCTVમાં કેદ