ETV Bharat / state

ખેરાલુ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા, કોંગ્રેસ-ભાજપ મેદાને - Gujarat BJP

મહેસાણાઃ જિલ્લામાં ખેરાલુ 20 વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેની ઉમેદવારીપત્ર ભરવાની સોમવારે છેલ્લી તારીખ હતી. અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ભાજપમાંથી પક્ષે એક સામાન્ય કાર્યકરને તક આપતા અજમલજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે.

ખેરાલુ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા, કોંગ્રેસ ભાજપ મેદાને
author img

By

Published : Sep 30, 2019, 7:28 PM IST

પક્ષે એક સામાન્ય કાર્યકરને તક આપતા અજમલજી ઠાકોર ઉમેદવાર બન્યા છે. જેમની ઉમેદવારી નોંધાવનારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસે ઉમેદવારી નોંધવાની અંતિમ ઘડીએ પોતાના ઉમેદવાર તરીકે બાબુજી ઠાકોરને ઉમેદવારી કરાવી છે.

ખેરાલુ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા, કોંગ્રેસ ભાજપ મેદાને

તો વળી આ પેટા ચૂંટણી માટે NCPમાંથી પથુજી ઠાકોર અને અપક્ષમાંથી એક મહિલા ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. બન્ને મહત્વના રાજકીય પક્ષના ઉમેદવાર દ્વારા વિકાસની વાત કરતા જીતની દાવેદારી કરવામાં આવી છે, ત્યારે મતદારોનો મિજાજ આખરે ખેરાલુનીઆ પેટા ચૂંટણી માટે ધારાસભ્ય નક્કી કરશે. જે આગામી 24 ઓક્ટોબરે મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે.

Intro:ખેરાલુ પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા, કોંગ્રેસ માંથી બાબુજી ઠાકોર સામે ભાજપના અજમલજી ઠાકોર મેદાનેBody:મહેસાણા જિલ્લામાં ખેરાલુ 20 વિધાનભા પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેની ઉમેદવારીપત્ર ભરવાની આજે છેલ્લી તારીખ હોઈ અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે ભાજપ માંથી પક્ષે એક સામાન્ય કાર્યકરને તક આપતા અજમલજી ઠાકોરને ઉમેદવાર બાંવ્યા છે જેમની ઉમેદવારી નોંધવાવ ના.મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત જિલ્લા સંઘઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસે આજે ઉમેદવારી નોંધવાની અંતિમ ઘડીએ પોતાના ઉમેદવાર તરીકે બાબુજી ઠાકોર ને ઉમેદવારી કરાવી છે તો વળી આ પેટા ચૂંટણી માટે NCP માંથી પથુજી ઠાકોર અને અપક્ષ માંથી એક મહિલા ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે બન્ને મહત્વના રાજકીય પક્ષ ના ઉમેદવાર દ્વારા વિકાસ ની વાત કરતા જીત ની દાવેદારી કરવામાં આવી છે ત્યારે મતદારોનો મિજાજ આખરે ખેરાલુની આ પેટા ચૂંટણી માટે ધારાસભ્ય નક્કી કરશે જે આગામી 24 ઓક્ટોમ્બરે મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે

બાઈટ : અજમલજી ઠાકોર , ઉમેદવાર ભાજપConclusion:રોનક પંચાલ ઇટીવી ભારત મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.