ETV Bharat / state

ખેરાલુમાં પેટા ચૂંટણી માટે ભાજપ સક્રિય, નીતિન પટેલને સોંપાઈ મહત્વની જવાબદારી

મહેસાણા: રાજ્યમાં વિવિધ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ખેરાલુ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પક્ષ દ્વારા સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 23, 2019, 6:08 AM IST

મહેસાણા ખેરાલુ 20 વિધાનસભા બેઠક પર તત્કાલીન ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક જીતતા ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીના આયોજન માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના સંઘઠન હોદ્દેદારોને ચૂંટણી જંગી મતોથી જીતવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ખેરાલુમાં પેટા ચૂંટણી માટે ભાજપની કવાયત શરૂ

ખેરાલુ વિધાનસભા નંબર 20ની બેઠક માટે નાયબ મુખ્યપ્રધાનને જવાબદારી સોંપતા તેઓ શહેરની પ્રજાપતિ વાડીમાં જિલ્લા સઘઠન અને કાર્યકર્તાઓ સાથે તત્કાલિક બેઠક યોજી હતી. જેમાં ખેરાલુ વિધાનસભા પર પાર્લામેન્ટ્રી બોર્ડ જે ઉમેદવાર નક્કી કરે તેને કેવી રીતે જીત અપાવવીઅમે ખેરાલુ વિધાનસભા વડનગર સતલાસણા અને ખેરાલુ એમ ત્રણ તાલુકાને લાગતી આ ચૂંટણી હોઈ બુથ લેવલ સુધી માથામણ કરી ભાજપની સરકારના કાર્યો અને નરેન્દ્ર મોદીના હોમ ટાઉનથી ખેરાલુની બેઠક જંગી મતોથી જીતવા આયોજન કર્યું હતું.

તો નીતિન પટેલે વિશ્વાસ જતાવ્યો છે કે, રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારના કાર્યોને જોઈ મતદારો ખેરાલુ બેઠક પર ભજપના ઉમેદવારને જીત અપાવશે તો ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ખેરાલુ સહિતની પેટા ચૂંટણી માટે ખાસ બેઠક યોજવામાં આવી છે. જેમાં નક્કી કર્યા મુદ્દાઓ મુજબ ઉમેદવારની ટુંક સમયમાં પસંદગી ભાજપ દ્વારા કરવામાં આવી શકે છે. તેવો ચિતાર નીતિન પટેલે પોતાના નિવેદનથી સ્પષ્ટ કર્યો છે.

તો આ બેઠકમાં ભાજપના ઉમેદવાર બનાવ વડનગર ખેરાલુ અને સતલાસણાથી પોતાના સમર્થકો સાથે 10 જેટલા ટીકીટ વચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે નીતિન પટેલની જવાબદારીમાં યોજાતી ખેરાલુ વિધાનસભા બેઠકની ટીકીટ કોને મળે છે અને કેવા સમીકરણો રચાય છે તે તો આગામી સમયમાં જ સ્પષ્ટ થઈ શકે છે.

Intro:

ખેરાલુમાં પેટા ચૂંટણી માટે ભાજપની કવાયત શરૂ, પેટા નીતિન પટેલે સાંભળી કમાનBody:રાજ્યમાં વિવિધ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે ત્યારે ખેરાલુ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ના.મુખ્ય પ્રધાન નીતિન પટેલને પક્ષ દ્વારા સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે

મહેસાણા ખેરાલુ 20 વિધાનસભા બેઠક પર તત્કાલીન ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક જીતતા ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીના આયોજન માટે ના.મુખ્યપ્રધાન નીતિન પટેલ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ જેમાં જિલ્લાના સંઘઠન હોદ્દેદારોને ચૂંટણી જંગી મતો થી જીતવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ખેરાલુ વિધાનસભા નંબર 20ની બેઠક માટે નમુખ્યમંત્રીને જવાબદારી સોંપતા તેઓ શહેરની પ્રજાપતિ વાડીમાં જિલ્લા સઘઠન અને કાર્યકર્તાઓ સાથે તત્કાલિક બેઠક યોજી હતી જેમાં ખેરાલુ વિધાનસભા પર પાર્લામેન્ટ્રી બોર્ડ જે ઉમેદવાર નક્કી કરે તેને કેવી રીતે જીત અપાવવીઅમે ખેરાલુ વિધાનસભા વડનગર સતલાસણા અને ખેરાલુ એમ ત્રણ તાલુકાને લાગતી આ ચૂંટણી હોઈ બુથ લેવલ સુધી માથામણ કરી ભાજપની સરકારના કાર્યો અને અને નરેન્દ્ર મોદીના હોમ ટાઉન થી ખેરાલુની બેઠક જંગી મતો થી જીતવા આયોજન કર્યું છે તો નીતિન પટેલે વિશ્વાસ જતાવ્યો છે કે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારના કાર્યોને જોઈ મતદારો ખેરાલુ બેઠક પર ભજપના ઉમેદવારને જીત અપાવશે તો ભાજપ ના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ખેરાલુ સહિતની પેટા ચૂંટણી માટે ખાસ બેઠક યોજવામાં આવી છે જેમાં નક્કી કર્યા મુદ્દાઓ મુજબ ઉમેદવારની ટુંક સમયમાં પસંદગી ભાજપ દ્વારા કરવામાં આવી શકે છે તેવો ચિતાર નીતિન પટેલે પોતાના નિવેદન થી સ્પષ્ટ કર્યો છે તો આ બેઠકમાં ભાજપના ઉમેદવાર બનાવ વડનગર ખેરાલુ અને સતલાસણા થી પોતાના સમર્થકો સાથે 10 જેટલા ટીકીટ વચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે નીતિન પટેલની જવાબદારીમાં યોજાતી ખેરાલુ વિધાનસભા બેઠકની ટીકીટ કોને મળે છે અને કેવા સમીકરણો રચાય છે તે તો આગામી સમયમાં જ સ્પષ્ટ થઈ શકે છે

Conclusion:બાઈટ 01 : નીતિન પટેલ, ના.મુખ્ય પ્રધાન

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.