ETV Bharat / state

પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે બુલેટ રાણી વડનગરની મુલાકાતે - પ્લાસ્ટિક મુક્ત ભારત

મહેસાણા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની કર્મભૂમિ એવા દિલ્લીથી રાજલક્ષ્મી મંડા દ્વારા શરૂ કરાયેલ પ્લાસ્ટિક મુક્ત ભારત જાગૃતિ અભિયાન યાત્રા ગુરુવારે વડાપ્રધાનની જન્મભૂમિ વડનગર ખાતે આવી પહોંચી હતી. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને વડનગર વાસીઓએ પણ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી દેશને પ્લાસ્ટિક મુક્ત બનવવા બુલેટ રાણી રાજલક્ષ્મી મંડાનું ફુલહાર અને સાફો પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.

BULLET
author img

By

Published : Sep 19, 2019, 11:06 PM IST

Updated : Sep 19, 2019, 11:32 PM IST

રાજલક્ષ્મી મંડાએ ભારતમાં જનજાગૃતિ લઇ આવવા પહેલા પણ 24 રાજ્યોની યાત્રા કરી બુલેટ રાણી તરીકેની ઓળખ મેળવી છે. એક મહિલા તરીકે 9.5 ટન વજનનું વાહન ખેંચવા બદલ વિશ્વ રેકોર્ડ પણ તેમના નામે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અને તેમની દરેક દેશહિતની યોજનાઓમાં નાગરિકો સાથ સહકાર આપે તો વિશ્વ ગુરુ બનાવવાનાં મોદીના પ્રયાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત હતી.

પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે બુલેટ રાણી વડનગરની મુલાકાતે

વડનગરમાં આ બુલેટ રાણીનું સ્વાગત કરતા સૌ કોઈ ગૌરવ સાથે તેમના પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશને આવકારતા મહિલાનું ભવ્ય સ્વાગત કરી એક ભારતીય નારીના સ્ત્રી સશક્તિકરણને જોતા આભાર માન્યો હતો. આ મહિલા વડનગરમાં પણ 9.5 ટનનું વાહન ખેંચી વડનગર વાસીઓને સ્ત્રી સશક્તિકરણ અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

રાજલક્ષ્મી મંડાના સ્વાગતમાં ગુરુવારે વડનગરમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી સહિત જિલ્લા ભાજપનાના હોદેદારો અને વડનગરના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે બુલેટ રાની pmના કર્મ ભૂમિ થી જન્મ ભૂમિ પહોંચ્યાBody:

પ્લાસ્ટિક મુક્ત ભારતની અનોખી પહેલ
એક મહિલાનું પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનમાં સમર્થન
મહિલાએ 15 સપ્ટેમ્બરે શરૂ કરેલ યાત્રા વડનગર પહોંચી
ચાર રાજ્યોની સફર કરી આજે મહિલા pmની જન્મભૂમિ પહોંચી
મહિલાએ પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે પાંચ દિવસમાં ચાર રાજ્યોની સફર કરી
વડનગર વાસીઓ દ્વારા બાઈક રેલી કાઢી મહિલાનું સ્વાગત કરવામાં આવ્યું
બુલેટ રાની રાજલષ્મી મંડાનું વડનગરમાં ભવ્ય સ્વાગત કરાયું
મહિલા .9.5 ટન વજનનું વાહન પોતાના શરીર થી ખેંચશે

દેશના વડાપ્રધાનની પ્લાસ્ટિક મુક્ત ભારત ની મુહિમને વેગ આપતા ચાર રાજ્યની યાત્રા કરી રાજલક્ષ્મી મંડા આવી પહોંચ્યા છે ઐતિહાસિક નગરી વડનગરમાં

ભારત આજે વિશ્વ ગુરુ બની સમગ્ર દુનિયામાં જળકી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની કર્મ ભૂમિ એવા દિલ્લી થી રાજલક્ષ્મી મંડા દ્વારા શરૂ કરાયેલ પ્લાસ્ટિક મુક્ત ભારત જાગૃતિ અભિયાન યાત્રા આજે વડાપ્રધાનની જન્મ ભૂમિ વડનગર ખાતે આવી પહોંચી છે ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને વડનગર વાસીઓ એ પણ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી દેશને પ્લાસ્ટિક મુક્ત બનવવા બુલેટ રાની રાજલક્ષ્મી મંડાનું ફુલહાર અને સાફો પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું છે રાજલષ્મી મંડાના સ્વાગત માં આજે વડનગરમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયુહતું જેમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી સહિત જિલ્લા ભાજપનાના હોદેદારો અને વડનગરના નગરજનો સહિત મોટી સઁખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

રાજલક્ષ્મી મંડા એ ભારતમાં જનજાગૃતિ લાવવા પહેલા પણ 24 રાજ્યોની યાત્રા કરી બુલેટ રાની તરીકેની ઓળખ મેળવી છે તો એક મહિલા તરીકે 9.5 ટન વજનનું વાહન ખેંચવા બદલ વિશ્વ રેકોર્ડ પણ તેમના નામે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે ત્યારે વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં આવી આ મહિલાએ ખુશી અનુભવતા દેશને એક સક્ષમ વડાપ્રધાન આપવા બદલ વડનગરનો આભાર માન્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારત ના અભિયાન અને તેમની દરેક દેશહીતની યોજનાઓમાં નાગરિકો સાથ સહકાર આપે તો ભરને વિશ્વ ગુરુ બનાવવાના મોદીના પ્રયાસને વધુ વેગ પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરી છે

બાઈટ 01 : રાજલષ્મી મંડા , બુલેટ રાની પ્લાસ્ટિક મુક્ત ભારત

વડનગરમાં આ બુલેટ રાનીનું સ્વાગત કરતા સૌ કોઈ ગૌરવ સાથે તેમના પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશને આવકારતા મહિલાનું ભવ્ય સ્વગત કરી એક ભારતીય નારીના સ્ત્રી સશક્તિકરણને જોતા આભાર માન્યો છે તો આ મહિલા વડનગરમાં પણ 9.5 ટનનું વાહન ખેંચી વડનગર વાસીઓને સ્ત્રી સશક્તિકરણ અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે પ્રોત્સાહિત કરશે

બાઈટ 01 : સોમાભાઈ મોદી , pmના ભાઈConclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત , વડનગર-મહેસાણા
Last Updated : Sep 19, 2019, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.