ETV Bharat / state

બે જિલ્લા વચ્ચે તિરાડ, શું છે સમગ્ર ઘટના? વાંચો આ અહેવાલ... - mahesana

મહેસાણાઃ સાબરકાંઠા અને મહેસાણાને જોડતા પુલમાં તાજેતરમાં પડેલા ગાબડા બાદ તંત્ર જાગૃત થયું હતું. તેમજ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે આવી ગાબડાનું સમારકામ હાથ ધર્યું હતું. પરંતું પુલની તિરાડ યથાવત છે. તંત્રની આ ઘોર બેદરકારી કોઈનો ભોગ લેશે તેવુ લાગી રહ્યું છે.

બે જિલ્લા વચ્ચે તિરાડ
author img

By

Published : Oct 7, 2019, 11:27 PM IST

સાબરકાંઠા અને મહેસાણા વચ્ચે વિજાપુર પાસે બનાવાયેલ સાબરમતી બ્રીજ વર્ષો જુનો છે. અંગ્રેજોના સમયમાં બનેલો પુલમાં ટૂંક સમય પહેલા ગાબડું પડ્યું હતું. જેના પગલે બંને જિલ્લાના વાહન વ્યવહાર પર વ્યાપક અસર થઈ હતી, જો કે મહેસાણા વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે આવી પુલ પરના ગાબડાનું સમારકામ હાથ ધરાયું હતું. તેને તાત્કાલિક ધોરણે પૂરી દેવાયું હતું. પરંતું ગાબડા માટે જવાબદાર પુલની તિરાડ યથાવત છે. ત્યારે આગામી સમયમાં ફરીથી મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે.

બે જિલ્લા વચ્ચે તિરાડ, શું છે સમગ્ર ઘટના? વાંચો આ અહેવાલ...

થોડા દિવસો અગાઉ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પાસે બનેલો પુલ અચાનક પાણીમાં બેસી જવાના પગલે બે જિલ્લા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણ તૂટી ચૂક્યો હતો. આ પુલ પણ બે જિલ્લાઓ માટે મહત્વનો સેતુ ગણાય છે. તેમજ બે જિલ્લાઓ માટે મુખ્ય સેતુનું કામ કરનારા આ પુલ પર રોજના હજારો વાહનો પસાર થાય છે. તિરાડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં નહીં આવે તો જોખમ ઊભુ થઈ શકે તેમ છે. જૂનાગઢની ઘટનાનુ પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.

Intro:સાબરકાંઠા અને મહેસાણાની જોડતા પુલ ઉપર તાજેતરમાં પડેલા ગાબડા બાદ તંત્ર જાગૃત થયું હતું તેમજ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે આવી ગાબડાનું સમારકામ હાથ ધર્યું હતું. જોકે ત્યારબાદ પુલ ઉપર સર્જાયેલ તિરાડ આજે પણ યથાવત છે ત્યારે આગામી સમયમાં આ વિસ્તાર માટે આ પુલ જોખમી બની શકે તેમ છે.Body:
સાબરકાંઠા અને મહેસાણા વચ્ચે વિજાપુર પાસે બનાવાયેલ સાબરમતી બ્રીજ વર્ષો જુનો છે તેમજ અંગ્રેજોના સમયમાં બે જિલ્લાઓ માટે સેતુ સમાન આ બ્રિજ માં ટૂંક સમય પહેલા ગાબડું સર્જાયું હતું જેના પગલે બંને જિલ્લાના વાહન વ્યવહારને વ્યાપક અસર પણ થઈ હતી જોકે મહેસાણા વહીવટીતંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પુલ ઉપર ગાબડાનું સમારકામ હાથ ધરાયું હતું તેમજ તેને તાત્કાલિક ધોરણે પૂરી દેવાયું હતું.જોકે ગાબડા માટે જવાબદાર પુલ પાસે ઊભી થયેલી તિરાડ આજે પણ યથાવત છે ત્યારે આગામી સમયમાં આ વિસ્તાર માટે ફરીથી મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે ગતરોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પાસે બનેલો પુલ અચાનક પાણીમાં બેસી જવાના પગલે બે જિલ્લા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણ તૂટી ચૂક્યો હતો જોકે આ વિસ્તારમાં પણ બે જિલ્લાઓ માટે મહત્વનો બ્રિજ ગણાય છે તેમજ બે જિલ્લાઓ માટે મુખ્ય સેતુનું કામ કરનારા પુલ ઉપર હજુ પણ રોજ ના હજારો વાહનો પસાર થાય છે ત્યારે આ તિરાડનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિસ્તાર માટે પણ જોખમ ઊભો થઈ શકે તેમ છે

વોકથ્રુંConclusion:જોકે આ અંગે બે જિલ્લાઓ નુ તંત્ર ક્યારે જાગૃત થશે એ તો આવનારો સમય બતાવશે પરંતુ હાલમાં તિરાડ યથાવત રહેતા પસાર થતા મોટા ભાગના વાહનચાલકોને વરસાદી સિઝન દરમિયાન પડેલું ગાબડું અચૂક યાદ અપાવી જાય તે સ્વાભાવિક છે ત્યારે તંત્ર ક્યાંાા જાગૃત થશે એતો સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.