ETV Bharat / state

ભાજપ આતંકવાદ અને શહીદોના નામે રાજનીતિ કરી રહી છેઃ સિદ્ધાર્થ પટેલે - politics

મહેસાણાઃ લોકસભા ચૂંટણીની સાથે જ બહુચર્ચિત ઊંઝા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે ઊંઝામાં સભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યુ કે, ભાજપ પાસે ચૂંટણી માટે કોઈ મુદ્દા ન હોવાનું નિવેદન કર્યું છે.

ઊંઝામાં કોંગ્રેસની જાહેરસભા
author img

By

Published : Apr 18, 2019, 6:27 AM IST

મહેસાણા જિલ્લાની ઓળખ રાજકીય પ્રયોગશાળા બની બેઠી છે, ત્યારે આ વખતે મહેસાણા લોકસભા અને ઊંઝા પેટા વિધાનસભાની ચૂંટણીમાં ખરા અર્થમાં આ પ્રયોગશાળામાં અવનવા સમીકરણો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના દિગગજ નેતાઓ પણ ઊંઝા પહોંચી ઉમેદવારોને જીતાડવા સભા યોજી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા.

ભાજપ આતંકવાદ અને શહીદોના નામે રાજનીતિ કરી રહી છેઃ સિદ્ધાર્થ પટેલે

બુધવારે સાંજે ઊંઝાના વાડીપરા ચોકમાં કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે ઉમેદવાર કામું પટેલ અને એ.જે. પટેલને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે એકપણ વખત કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ આશા પટેલનું નામ ઉલેખ્યું ન હતુ. વધુમાં તેમણે કહ્યુ કે, ભાજપ પાસે ચૂંટણી જીતવા માટે કોઈ મુદ્દા ન હોવાથી આતંકવાદ અને શહીદોના નામે રાજનીતિ કરી રહી છે. આ વખતે ગુજરાતમાંથી મહત્તમ બેઠક પર કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

મહેસાણા જિલમાં લોકસભા ચૂંટણી સાથે ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસના દિગગજ નેતા સિદ્ધાર્થ પટેલે ઊંઝામાં આવી ભાષણ કરી સભાનું સંબોધન કરતા ભાજપ પાસે ચૂંટણી માટે કોઈ મુદ્દા ન હોવાનું નિવેદન કર્યું છે 

મહેસાણા જિલ્લા ની ઓળખ જ્યારે રાજકીય પ્રયોગશાળા બની બેઠી છે ત્યારે અહીં આ વખતે મહેસાણા લોકસભા અને ઊંઝા પેટા વિધાનસભા ની ચૂંટણી માં ખરા અર્થમાં આ પ્રયોગ શાળા ના અવનવા સમીકરણો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના દિગગજ નેતાઓ પણ ઊંઝા પહોંચી ઉમેદવારોને જીતાડવા સભા યોજી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે જેમાં બુધવારે સાંજે ઊંઝાના વાડી પરા ચોકમાં કોંગ્રેસ ના નેતા સિદ્ધાર્થ પટેલે ઉમેદવાર કામું પટેલ અને એ જે પટેલ ને જીતાડવા ચૂંટણી સભા સંબોધી હતી જેમાં એક પણ વાર કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા એવા ભાજપના ઉમેદવારનું નામ પણ સિદ્ધાર્થ પટેલે ઉલેખ્યું નથી તો બીજી તરફ પોતાના ભાષણમાં ભાજપ પાસે ચૂંટણી જીતવા કોઈ મુદ્દા નથી તો ભાજપ માત્ર આતંકવાદ અને શહીદોના નામે રાજનીતિ કરે છે અને કોંગ્રેસ આ વખતે ગુજરાત માંથી મહત્તમ બેઠક પર જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે 

બાઈટ 01 : સિદ્ધાર્થ પટેલ, પ્રવકર્તા,કોંગ્રેસ

રોનક પંચાલ , ઇટીવી ભારત , ઊંઝા, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.