આ અક્સમાતમાં ગંભીર રીતે ઘાયલ શ્રમિકને સારવાર હેઠળ મહેસાણા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થયુ હતું. અકસ્માતમાં ONGCના શ્રમિકનું મોત થતા સાંથલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં જીપની ટક્કરે શ્રમિકનું મોત
મહેસાણાઃ જિલ્લામાં આવેલા કટોસણ ગામની સીમમાં ONGCના વેલ નંબર 80 પરથી સાંથલ એન.કે 223 વેલ પર સમાન ખસેડવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન જીપ રિવર્સ કરતા સમયે 45 વર્ષીય ઠાકોર વિજયસિંહ ગુલાબસિંહને ટક્કર વાગતા મૃત્યુ થયું હતું.
મહેસાણામાં જીપની ટકકરે શ્રમિકનું મોત
આ અક્સમાતમાં ગંભીર રીતે ઘાયલ શ્રમિકને સારવાર હેઠળ મહેસાણા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થયુ હતું. અકસ્માતમાં ONGCના શ્રમિકનું મોત થતા સાંથલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહેસાણા કટોસણ ONGC વેલ પર કામ કરતા શ્રમિકનું જીપની ટકકરે અકસ્માતમાં મોત
મહેસાણા નજીક આવેલ કટોસણ ગામેની સીમમાં આવેલ ONGCના વેલ નમ્બર 80 પર થી સાંથલ એનકે 223 વેલ પર સમાન ખસેડવાની કામગીરી ચાલુ હોઇ શ્રમિકો દ્વારા માલસામાન ફેરબદલ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જીપ રિવર્સ કરતા સમયે 45 વર્ષીય ઠાકોર વિજયસિંહ ગુલાબસિંહને ટક્કર વાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને સારવાર હેઠળ જોટાણા PHC બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખનગી હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સરાવર દરમિયાન શ્રમિકનું મોત નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું આમ અકસ્માતે ONGCના શ્રમિકનું મોત થતા સાંથલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે
રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા