ETV Bharat / state

વડનગરમાં યુવકે વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું - visanagar crime news

મહેસાણાના વડનગરમાં યુવકે યુવતીને પ્રસાદીની અંદર કોઈ પદાર્થ ભેળવીને બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો હતો. યુવકે યુવતીને બ્લેકમેલિંગ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવક સાથે આ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલી અન્ય એક સ્ત્રીએ આ વીડિયો વાઇરલ થતા ભોગ બનનાર યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વડનગરમાં યુવતી પર દુષ્કર્મ
વડનગરમાં યુવતી પર દુષ્કર્મ
author img

By

Published : Mar 24, 2021, 12:40 PM IST

  • ત્રણ વર્ષ પહેલાં વડનગરમાં યુવકે યુવતીનો બેભાન અવસ્થામાં વીડિયો બનાવ્યો
  • દુષ્કૃત્યના આરોપમાં યુવક સાથે અન્ય એક સ્ત્રી પણ મળેલી છે
  • વડનગરના યુવક પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ

મહેસાણા : શહેરમાં ત્રણ વર્ષ પહેલાં રાહુલ મોદી નામના એક યુવકે પ્રસાદીની અંદર કોઈ પદાર્થ ભેળવી યુવતીને બેભાન અવસ્થામાં લાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેનો યુવકે વીડિયો બનાવી તે યુવતીને સતત ત્રણ વર્ષ સુધી પીંખી નાખી હતી. તેને યુવતીનું શારીરિક શોષણ કરતા ધાકધમકી આપી હતી. જોકે, આ સમગ્ર પ્રકરણમાં યુવક સાથે મળેલી અન્ય એક પરપ્રાંતની સ્ત્રીએ આ યુવક અને યુવતીના બિભસ્ત વિડિઓ વાઇરલ કરતા ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુવક યુવતીને સતત ધાક ધમકી આપતો

વડનગરમાં યુવતીને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ આચરનાર શખ્સે વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તે યુવક રાહુલ મોદીએ સતત યુવતીને ધાક ધમકી આપી હતી. વિડયોના આધારે બદનામ કરવાની ધમકીઓ આપી બ્લેકમેલિંગ કરી તેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો.

આ પણ વાંચો : જયપુર: ચાલતી કારમાં 12 લોકોએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, વીડિયો વાયરલ થતાં કેસ દાખલ

યુવતીએ વડનગર પોલીસ મથેક ફરિયાદ નોંધાવી

આ યુવકને સાથ આપનાર પર પ્રાંતીય યુવતી પુતુલ ઉર્ફે ડોલી જે કોલકત્તાની છે. તેને પણ યુવતીની આબરૂ ઉડાવવા યુવકે યુવતી પર ગુજારેલા દુષ્કર્મનો વીડિયો વાઇરલ કરી ગુન્હાહિત કૃત્ય આચર્યું હતું. ભોગબનનાર યુવતીએ વડનગર પોલીસ મથેક આ બાબતે ફરિયાદ નોંધવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મળતી માહિતી મુજબ, દુષ્કર્મનો આરોપી રાહુલ રાજકીય અને મોટા માથાની વગ ધરાવતો હોવાથી તેની સામે ઢીલી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ઝુંઝનુમાં અઢી વર્ષની માસૂમ બાળકી પર તેની માતાના મામાએ દુષ્કર્મ આચર્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.