ETV Bharat / state

મહેસાણા ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવા માટે 3 સંસ્થા કાર્યરત

મહેસાણા શહેરમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોરોને સાચવવા માટે ત્રણ સંસ્થાઓ દ્વારા એક બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાંથી આવતા એવા કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોરોને લાવવામાં આવે છે, જ્યારે સ્પેસ ઓફ સેફટીમાં ગંભીર ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોરો અને સ્પેશિયલ હોમમાં મેજિસ્ટ્રેટ દ્વારા સજા કરાયેલા કે સુધારા માટે મોકલી આપેલા બાલકિશોરોને રાખવામાં આવે છે.

મહેસાણા ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવા માટે 3 સંસ્થા કાર્યરત
મહેસાણા ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવા માટે 3 સંસ્થા કાર્યરત
author img

By

Published : Feb 18, 2021, 8:19 PM IST

  • કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવા માટે 3 સંસ્થા કાર્યરત
  • સ્પેસ ઓફ સેફટીમાં ગંભીર ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોરોને રાખવામાં આવે છે
  • સ્પેશિયલ હોમમાં મેજિસ્ટ્રેટ દ્વારા સજા કરાયેલા કે સુધારા માટે મોકલી આપેલા બાલકિશોરોને રાખવામાં આવે છે

મહેસાણાઃ શહેરમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોરોને સાચવવા માટે ત્રણ સંસ્થાઓ દ્વારા એક બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાંથી આવતા એવા કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોરોને લાવવામાં આવે છે. મહેસાણા ખાતે ઓબ્જેર્વેશન હોમમાં 11 બાલકિશોરોને રાખવામાં આવ્યાં છે, જ્યારે પ્લેસ ઓફ સેફટીમાં 35 બાલકિશોરોને રાખવામાં આવ્યાં છે. સ્પેશિયલ હોમમાં એક પણ બાલકિશોર હાલમાં નથી. અહીં કુલ 46 બાલકિશોરોને રાખવામાં આવ્યા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા રાજ્યના જુદા જુદા 23 જિલ્લાના બાલકિશોરોને અહીં રાખવામાં આવ્યા છે.

મહેસાણા ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવા માટે 3 સંસ્થા કાર્યરત
મહેસાણા ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવા માટે 3 સંસ્થા કાર્યરત

બાલકિશોરોને સુધારવા અને તેમની માનસિકતાને સકારાત્મક દિશામાં લઈ જવા કરવામાં આવે છે પ્રયત્ન

સામાન્ય રીતે બાલકિશોરની ઉંમર પુખ્ત વયથી નાની હોઈ તેમાં કાયદાની સમજ અને જ્ઞાનનો અભાવ જોવા મળતો હોય છે, ત્યારે આકસ્મિક સંજોગો કે મન પરનો કાબૂ ગુમાવતા બાલકિશોર આયુમાં કેટલાક લોકો સામન્યથી ગંભીર ગુનાને અંજામ આપતા હોય છે, જેને લઈ આ પ્રકારના બાલકિશોરોને અહીંના ઓબ્ઝર્વેશન હોમ કે સ્પેસ ઓફ સેફટીમાં અથવા સ્પેશિયલ હોમમાં રાખી તેમને જ્ઞાન શિક્ષણ સંગીત રમત-ગમત સહિત તેમના શોખ મુજબનું રસપાન પૂરું પાડવામાં આવે છે, તો વેબીનાર અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજી વક્તાઓના સંબોધન થકી નાની ઉંમરે કાયદાના સંઘર્ષમાં આવેલા આ બાલકિશોરોને સુધારવા અને તેમની માનસિકતાને સકારાત્મક દિશામાં લઈ જવા પ્રયત્ન કરવામાં આવે છે.

અહીં ત્રણ પૈકી બે સંસ્થામાંથી કુલ 25 બાળકો ફરાર થયા

મહેસાણા ખાતે કાયદાના સંઘર્ષમાં આવેલા બાલકિશોરોને રાખવા માટે કાર્યરત ત્રણ સંસ્થાઓમાં ભૂતકાળમાં કુલ 25 જેટલા બાળકો ફરાર થયા છે, જેમાં પ્લેસ ઓફ સેફટીમાં 23 બાળકો ફરાર થયા હતા, જેમાથી 6 પરત આવ્યા છે. જોકે ઝોનલ ઓબ્જેર્વેશન હોમમાંથી 2 ફરાર થયા હતા, જેમાંથી એક પણ પરત આવ્યાં નથી. આમ કુલ 19 બાલકિશોરો હજુ પણ ફરાર છે. જેમની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.