ETV Bharat / state

વિસનગરમાં તુરી બારોટ સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

વિસનગરમાં તુરી બારોટ સમાજે વસંત પંચમીના પાવન પર્વ પર બીજા સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં 14 વરઘોડિયાએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. જેથી આયોજકોએ લગ્ન જીવનમાં સુખી સંસાર પ્રાપ્ત થાય તેવા આશિષ આપ્યા હતા.

ETV BHARAT
વિસનગરમાં તુરી બારોટ સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા
author img

By

Published : Jan 30, 2020, 11:46 PM IST

મહેસાણા: ગુરૂવારે વસંત પંચમીના શુભ અવસરે મહેસાણા જિલ્લા તુરી બારોટ સમાજ દ્વારા દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામજિક રીત-રિવાજ અને પરંપરાર મુજબ 14 વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ સાથે જ આયોજકોએ જન-જાગૃતિ માટે દરેક કન્યાને એક-એક છોડ આપી પ્રકૃતિનું જતન કરવાનો સંદેશો પાઠવ્યો છે.

વિસનગરમાં તુરી બારોટ સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

આ પ્રસંગે સમાજના લોકો રક્તદાન જેવા મહાદાનમાં જોડાઈને રક્ત આપે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આમ વસંત પંચમીના પાવન પર્વ પર વિસનગરને આંગણે 7000થી વધુની જનમેદની સાથે તુરી બારોટ સમાજે સામાજિક સમરસતા અને સમાજની એખલાસતા જળવાઈ રહે, તેવો પ્રયાસ કરતાં સતત બીજા સમૂહ લગ્નોત્સવની ઉજવણી કરી હતી. આ લગ્નોત્સવમાં આયોજકોએ તમામ 14 દિકરીઓને 35 જેટલી ભેટ આપીને લગ્ન જીવનમાં સુખી સંસાર પ્રાપ્ત થાય તેવા આશિષ આપ્યા હતા.

Intro: વસંત પંચમીના શુભ મુહરતે તૂરી બારોટ સમાજની 14 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડયાBody:

આજે વસંત પંચમીના અતિ શુભ મુહરતે મહેસાણા જિલ્લા તૂરી બારોટ સમાજ દ્વારા દ્વિતીય સમુહલગ્નોત્સવ ઉજવાયો જેમાં સામજિક રીત રિવાજ અને પરંપરાર મુજબ 14 જેટલા વરઘડિયાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે સાથે જ આયોજકોએ જન જાગૃતિ માટે દરેક કન્યાને એક એક છોડ આપી પ્રકૃતિનું જતન કરવાનો સંદેશો પાઠવ્યો છે તો સમાજના લોકો રક્તદાન જેવા મહાદાનમાં જોડાઈ રક્ત આપે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આમ આજે વિસનગરને આગણે 7000 થી વધુની જનમેદની સાથે તૂરી બારોટ સમજે સામાજિક સમરસતા અને સમાજની એખલાસતા જળવાઈ રહે તેવો પ્રયાસ કરતા સતત બીજો સમૂહ લગ્ન આયોજિત કરી પોતાની દીકરીને જેમ ભેટ આપતા હોય છે તેમ સમાજની દીકરીઓને પણ 35 ઉપરાંતની ભેટ આપી દીકરીઓને તેમના લગ્ન જીવનમાં સુખી સંસાર પ્રાપ્ત થાય તેવા આશિષ આપ્યા છે

બાઈટ 01 : જગદીશ સામટીયા , પ્રમુખ તૂરી સમાજConclusion:રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.