ETV Bharat / state

મહીસાગરમાં ત્રિ-દીવસીય યોગ તાલીમ વર્કશોપનું કરાયું આયોજન - Lunawada

મહીસાગર: આગામી 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાના કારણે રાષ્ટ્રભરમાં તેની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિ-દીવસીય યોગ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ લુણાવાડામાં આવેલા બાવન પાટીદાર સમાજ હોલ ખાતે યોજવામાં આવ્યું છે.

મહીસાગરમાં ત્રિ-દીવસીય યોગ તાલીમ વર્કશોપનું કરાયું આયોજન
author img

By

Published : Jun 14, 2019, 5:26 PM IST

સમગ્ર રાજ્યભરમાં યોદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ યોગ દિવસને લઈને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ દરેક વ્યાયામ અને યોગ શિક્ષિકો માટે તાલુકા પ્રમાણે 12 જૂનથી 14 જૂન સુધી યોજવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મહીસાગરના લુણાવાડા તાલુકાના 70થી વધુ વ્યાયામ અને યોગ શિક્ષકો પતંજલિ યોગપીઠના યોગ પ્રશિક્ષકો પાસેથી યોગના તાલીમ લઈ શકશે.

મહીસાગરમાં ત્રિ-દીવસીય યોગ તાલીમ વર્કશોપનું કરાયું આયોજન

આ ઉપરાંત યોગની તાલીમ મેળવેલા શિક્ષકો દ્વારા શાળા-કોલેજના બાળકો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકોને યોગ કરાવીને યોગ અંગે જાગૃતિ અને તંદુરસ્તીનો સંદેશો પ્રસરાવવામાં આવશે.

                                  R_GJ_MSR_01_14-JUN-19_YOG TALIM_SCRIPT_VIDEO_RAKESH

                              મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાયામ શિક્ષકો માટે યોગ તાલીમ કાર્યક્રમ
લુણાવાડા :-
              આગામી 21 મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવનાર છે જે સંદર્ભે
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના યોગ અને વ્યાયામ શિક્ષકો માટે લુણાવાડામાં બાવ્વન પાટીદાર
સમાજ હોલમાં ત્રણ દિવસના યોગ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
            આગામી 21 મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવનાર છે અને જે સંદર્ભમાં
21 જૂન ના રોજ રાજ્યભરમાં અને દરેક જિલ્લામાં પણ  યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત મહીસાગર જિલ્લા
 વહીવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના દરેક વ્યાયામ અને યોગ શિક્ષકો માટે તાલુકા વાઇસ તારીખ 12 જૂન થી 14 જૂન સુધી
ત્રણ દિવસની યોગ તાલીમનું આયોજન મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મહીસાગર
જિલ્લાના લુણાવાડા તાલુકાના 70 થી વધુ વ્યાયામ અને યોગ શિક્ષકો પતંજલિ યોગ પીઠના યોગ પ્રશિક્ષકો પાસેથી યોગની
 તાલીમ લઈ શકે જેથી યોગની તાલીમ મેળવેલ શિક્ષકો શાળા-કોલેજના બાળકો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકોને યોગ
કરાવી યોગ વિશે જાગૃતિ અને તંદુરસ્તીનો સંદેશો પ્રસરાવી શકે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.